અરણીટીંબા પાસે બાઈક આડે કૂતરું આવતા ઇજા

ગારીડાની યુવતીએ દવા પીધી વાંકાનેર: અહીં દાતાર રોડ પર રહેતા મૂળ અરણીટીંબાના આઘેડને બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા ઇજા થઇ હતી અને બીજા બનાવમાં ગારીડાની 17 વર્ષની યુવતીએ કોઈ કારણસર દવા પી લેતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાઈ હતી……





