કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

અગાઉના પ્રેમસંબંધનો ખાર રાખી બે જણા ઉપર હુમલો

ફુલેકામાંથી પરત ફરતા અદેપરથી સતાપર વચ્ચેના બનાવની એક મેસરીયાના અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ વાંકાનેર: અગાઉ રહેલ પ્રેમસંબંધનો ખાર રાખી અદેપરથી ફુલેકામાંથી પરત ફરતા હતા, ત્યારે અદેપરથી સતાપર વચ્ચે રસ્તામાં એક મેસરીયાનો અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો આવી…

દારૂના નશામાં પડી જતા માથામાં ઈજાઓ થતા મૃત્યુ

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

વાંકાનેર: તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ એક કારખાનાના કવાટર્સમાં રહેતો યુવાન દારૂના નશામાં ચાલીને જતો હતો ત્યારે પડી જતા માથામાં ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના…

કોળી કેરીયર એકેડમી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર વિસ્તારના કોળી સમાજની એક યાદીમાં જણાવ્યું છે કે જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં…

ટોલનાકા પાસે અકસ્માત અને ઢુવામાં મારામારીમાં ઇજા

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

ઘુનડા (સ.) થી નવાગામ જતા રસ્તે બાઈક સ્લીપ વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલા વઘાસીયા નજીકના ટોલનાકા પાસે રાણેકપર નજીક હાઇવે પર એકટીવાને ટ્રેલર ચાલકે હડફેટે લીધુ હતુ. જે બનાવમાં મયુર અમિતભાઈ મકવાણા અને પુષ્પાબેન મયુરભાઈ મકવાણા રહે. બંને સોઓરડીને ઇજાઓ…

લુણસરીયા ફાટક પાસેથી બાઈક પરથી ‘ઈંગ્લીશ’ પકડાયો

સીરામીક ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો

ઢુવા ખાતે વરલીના આંકડા લખતા પકડાયો વાંકાનેર: તાલુકાના લુણસરીયા ફાટક પાસેથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ સાથે તથા ઢુવામાં રોડ ઉપર વરલીના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ લુણસરીયા ફાટક પાસે થાનગઢથી વાંકાનેર તરફ આવતા…

મજુરોની માહીતી એપ્સ.માં અપલોડ કરેલ ન હોઇ કાર્યવાહી

નવા ઢુવાનો શખ્સ આરોપી વાંકાનેર: ઢુવા ગામે શીવ શકિત ચેમ્બર ઉપર બીજા માળે આવેલ મકાન પરપ્રાંતિય મજુરો ભાડે આપી આ પરપ્રાંતિય ઇસમની માહીતી MORBI ASSURED એપ્સ.માં અપલોડ કરેલ ન હોઇ ગુનો નોંધાયો છે… જાણવા મળ્યા મુજબ આરોપી રણછોડ ખોડાભાઈ ગોલતર…

ઢુવા પાસે રોડ ક્રોસ કરતા મજૂરનું વાહન હડફેટે મોત

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

વાહન ચાલક નાશી ગયો વાંકાનેર: ઢુવા બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા પરપ્રાંતીય મજૂરને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લઇ ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી વાહન લઇ નાશી ગયાનો બનાવ પોલીસ દફ્તરે નોંધાયેલ છે… જાણવા મળ્યા મુજબ દીલીપભાઇ બુધેસિંઘ ઉર્ફે બુધીયા ડાવર…

મંદિરે બેઠેલાઓને માર માર્યાની ચાર સામે ફરિયાદ

વર્લીના આંકડા લખતા લક્ષ્મીપરામાં બે પકડાયા

પત્નીનો જન્મ દિવસ હોઈ રાજકોટથી વાંકાનેર આવેલ વાંકાનેર: રાજકોટના રહીશ એક યુવાનને પોતાની પત્નિના જન્મ દિવસે વાંકાનેર આવેલ અને પત્ની, બહેન તથા સાળીઓ સાથે મંદિરે દર્શન કરીને બેઠા હતા ત્યારે ત્રણ ચાર અજાણ્યા છોકરા આવેલ અને ઝપાઝપી કરી ઢિકાપાટુ અને…

રંગપરમાં ગમાણમાં ગુપ્ત ખાનામાંથી ‘ઈંગ્લીશ’ મળ્યો

સીરામીક ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો

નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી દારૂ પણ મળી આવ્યો વાંકાનેર: તાલુકાના રંગપર ગામમાં ફળીયામાં માલ ઢોર માટે રાખેલ સુકા નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી પીવાના દારૂનો જથ્થો તથા ફળીયામાં જ ઢોર બાંધવા માટે બનાવેલ ઢાળીયામાં બનાવેલ…

પોરબંદરમાં મારામારીના ગુન્હામાં વોન્ટેડ વાંકાનેરથી ઝડપાયો

સગીરાને ભગાડી જવાના ગુન્હામાં જેલમાંથી છૂટયા બાદ તેના ઘરે જઇને પથ્થરના છૂટા ઘા કરી આપી હતી ધમકી વાંકાનેર: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરીને ખરાબ કૃત્ય કરનાર શખ્શ જેલમાંથી છૂટીને સગીરાના ઘરે જઈ કેસમાં સમાધાન કરાવવા ધમકી આપીને પથ્થરમારો…

Content Copying Forbidden !!

error: Content is protected !!