કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

ગારીયા બાવળની કાંટમાંથી ‘ઈંગ્લીશ’ની બોટલો મળી

વાંકાનેર: તાલુકાના ગારીયા યગ્નપુરૂષનગરના એક મકાનની બાજુમા આવેલ બાવળની કાંટમાંથી બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ઈંગ્લીશ દારૂની દશ બોટલ મળી આવી હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા યગ્નપુરૂષનગરના વિશાલભાઈ મન્છારામભાઈ ગોંડલીયા (ઉ.24) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય…

સેનેટરી કારખાનામાંથી હિરો સ્પ્લેન્ડર ચોરાયું

વાંકાનેર: જયોતિ સેનેટરીમા રહી મજૂરી કામ કરતા શખ્સના કબ્જા વાળુ હિરો સ્પ્લેન્ડર પ્લસ લાલ-વાદળી પટ્ટા વાળા કલરનુ સને-૨૦૨૨ ના મોડલનુ જેની કિ.રૂ.૭૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઈ ગયેલ છે…જાણવા મળ્યા મુજબ…

રાતીદેવરી ગામે યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં

મિતાણા ગામ પાસેથી ઇકોનું ટાયર ફાટ્યું: ધ્રુવનગર નજીક અકસ્માત મહિલા સારવારમાં વાંકાનેર: મળેલ સમાચાર મુજબ તાલુકાના રાતીદેવરી ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈ ગયા છે… તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મહોમદઈરફાનભાઈ ઇસ્માઈલભાઈ (ઉ. 42) નામના…

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં યુવતીનો ગળાફાંસો

વાંકાનેર: અહીં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ કર્મચારીઓના ક્વોટરમાં ગઈકાલ સાંજના સમયે હોસ્પિટલ સ્ટાફના રૂમમાં એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્યુન ધીરૂભાઈ સરવૈયાના…

યુવાને કર્યો આપઘાત: હસનપરવાસી સામે ફરિયાદ

વાંકાનેર: શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા…

વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેર: શહેરમાં પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠા તરફ જવાના રસ્તા ઉપર વૃદ્ધનું મોત નીપજ્યું હતું… જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા ચંદુભાઈ વાલજીભાઈ ભલસોડ (63) નામના વૃદ્ધનું પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠે તરફ જવાના રસ્તા ઉપર કોઈ કારણોસર મોત નીપજયું…

વઘાસીયા ટોલનાકા સામેથી મોટર સાયકલ ચોરાયું

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા સામે સોમાણી સેનેટરીના ક્વાર્ટર્સમાં રહેતા શખ્સનું હીરો હોન્ડા મોટર સાયકલ ચોરાયું છે…જાણવા મળ્યા મુજબ રહે. હાલ વઘાસીયા ટોલ નાકા સામે સોમાણી સેનેટરી વાંકાનેર મુળ રહે-સોમલ ગામ તા-ગારીયાધર જી-ભાવનગર વાળા નાજાભાઈ મીઠાભાઈ પરમાર (ઉ.વ.૫૮) ફરીયાદમાં લખાવેલ છે કે…

મીતાણા વાડીએથી ખેતમજૂરનું મોટર સાયકલ ચોરાયું

ટંકારા: તાલુકાના મીતાણા ગામની વાડીએ ઓરડીની બાજુમાં રાખેલું બાઈક ચોરાયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ખેતમજુરી કરતા અને હાલ મીતાણા ગામ હરકાંતભાઈ રામજીભાઈ ગજેરાની વાડીએ રહેતા મુળ રહે. તળાય ફળીયા સિમલીયા બુજર્ગ ગામ તા. ગરબાળા જી. દાહોદ વાળા દિતીયાભાઈ…

રેલ્વે સ્ટેશન પાસે રહેતા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

આરોગ્યનગરનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા વાંકાનેર: રેલ્વે સ્ટેશન પાણીના પરબ પાસે રહેતા એક શખ્સને મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડિકલ કોલેજની બાજુમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઇક સાથે પોલીસે હાલમાં વાંકાનેર ખાતે રહેતા શખ્સની…

શીવ પાર્કમાંથી ટ્રાન્સપોર્ટરનું બાઈક ચોરાયું

વાંકાનેર: અહીં શિવ પાર્કમાં ટ્રાન્સપોર્ટરે પોતાના ઘરના દરવાજા પાસે રાખેલ બાઇક જે 2024 માં ખરીદેલું, કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ લખાઈ છે….જાણવા મળ્યા મુજબ શીવ પાર્કમાં રહેતા શ્રી દ્વારકેશ ટ્રાન્સપોર્ટ વાળા મીતેનભાઈ પ્રવિણભાઇ લાબડીયા જાતે. બ્રાહ્મણ (ઉ.વ.૩૧) ફરીયાદલખાવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!