નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી
સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ…