કોન્ટ્રાક્ટર, કારખાનેદાર, ખેડૂત સહિતના દશ સામે પગલા
ઢુવા, સિંધાવદર, ભેરડા, પાંચદ્વારકા, માટેલ,વઘાસિયા, ભોજપરા, રાણેકપર અને નર્સરી ચોકડી સ્થિત એકમો મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો અને ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપનારાઓની સામે હાલમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવામાં 10 ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલ છે.…