કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સ્વીફ્ટ કારમાંથી 550 લીટર ‘દેશી’ ઝડપાયો

મિલ પ્લોટ ફાટક પાસેથી દારૂની ૫૮ બોટલ વાંકાનેર પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ર૪ કેસ કર્યા વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં…

ધમલપર (ચોકડી)ના યુવાનને ઝેરી જનાવર કરડયું

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

વાંકિયાના વૃદ્ધા બાઈક પરથી પડી ગયા તીથવા (ધાર) 120 લિટર આથો મળ્યો ભીમગુડાના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો વાંકાનેર તાલુકામાં ધમલપર ચોકડી વિસ્તારમાં આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા શિવકુમાર યાદવ નામના ૪૨ વર્ષીય યુવાનને હસનપર ગામે કંઈક ઝેરી જનાવર કરડી…

વાંકાનેરનું ગૌરવ: પીએચ.ડી.ની ડીગ્રી મેળવી

વાંકાનેર:અહીંના શ્રી પ્રિયંકા એમ.સોલંકી જે એમ.ટી.ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થી છે. તેમણે ‘ટુ ઇવેલ્યુએટ પ્રમોશનલ એકટીવીટી ઓફ કાર માર્કેટસ એન્ડ ઇટસ ઇમ્પેકટ ઓન બાયર્સ ડુરીંગ ફેસ્ટીવલ પીરીયડ ઇન ગુજરાત’ વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. જેમાં કાર ખરીદી કરતી…

પ્રેમી ત્રાસ આપતો હોય પરિણીતાએ દવા પી લીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

સરધારકા ગામની સીમમાં માસૂમ પુત્રને પણ દવા પીવડાવી: પરિણીતાનું મોત શેખરડી પરણાવેલી પતિને છોડી વગર લગ્ને ગાંગિયાવદર પ્રેમી સાથે રહેતી હતી વાંકાનેર: તાલુકાના ગાંગિયાવદર ગામની યુવતીએ લગ્ન બાદ પતિને છોડી દઈ પોતાના પ્રેમી સાથે ઘરસંસાર શરૂ કર્યા બાદ પ્રેમીએ ત્રાસ…

વાંકાનેર/ ટંકારામાં કલા મહાકુંભ 26 જુલાઈના

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

સ્પર્ધકોએ સ્થળ પર હાજર રહેવા સૂચના મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા યોજાનાર કલા મહાકુંભ 2025-26 માં તાલુકા કક્ષા કલા મહાકુંભની તારીખ અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકા – 26 જુલાઈ 2025 –…

‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

ગારીડા, તીથવા, ગારીયા, વઘાસીયા, ઘીયાવડ/વણજારા, વાલાસણ, હસનપર, વાંકીયા, હોલમઢ અને વરડુસરનો સમાવેશ ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ…

ટોળનાં યુવાનના કલેઈમ કેસમાં રૂા.13.50 લાખ મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

બાબરીયા પરિવારનો યુવાન રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના વળતરના જુદા જુદા 51 કેસોમાં રૂા.5.10 કરોડ જંગી વળતર મંજુર કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મેગા લોક-અદાલત યોજાઈ હતી. જેમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કલેઇમ કેસો મુકવામાં આવ્યા…

જેતપરડા રોડે કારખાનામાં પતરા પરથી પડતાં મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

ટ્રાફિક નિયમના ઉલ્લંઘન સબબ 11 સામે કાર્યવાહી વાંકાનેર: તાલુકાના જેતપરડા જાલી રોડ ઉપર આવેલ કારખાનામાં પતરાનું સમારકામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ટ્રાફિક નિયમન ઉલ્લંઘન સબબ 11 સામે પોલીસ કાર્યવાહી થઇ છે……

જાલીડા ગામની સીમમાંથી ‘વિદેશી’નો જથ્થો ઝડપાયો

જુના હડમતીયા રોડ પર રહેતો બિયારના ટીન સાથે પકડાયો વાંકાનેર: તાલુકાના જાલીડા ગામની સીમમા તળીયુના તળાવ ઉપર જુના વસુંધરા ગામે જવાના મારગે ઠાઠર ગૌચરમા બાવળની કાંટમાથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૫૨ કિ રૂ. ૧૪,૯૭,૬૦૦/- નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો…

જકાતનાકા પાસે કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વીરપર, ઓળ અને માટેલમાં દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો વાંકાનેર: શહેરમાં આવેલ જકાતનાકા, રેલ્વેના બ્રિજ પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાંથી દેશીદારૂ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે તો તાલુકાના વીરપર, ઓળ અને માટેલમાં દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો છે….મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!