જીનપરામાંથી ‘ઈંગ્લીશ’ની ૨૬ બોટલો પકડાઈ
ટ્રાફિકના નિયમ ભંગ સબબ નવ જણા સામે કાર્યવાહી વાંકાનેર: જીનપરામાં રહેતા બે ભાઈઓ સામે ઈંગ્લીશ દારૂની બોટલો અંગે પોલીસે કાર્યવાહી કરી છે તો ટ્રાફિકના નિયમ ભંગ સબબ કાર્યવાહી નવ જણા સામે પણ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર જીનપરા…



