કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

માટેલમાં મારામારીમાં ઈજા વાંકાનેર: રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા થઈ હતી અને માટેલમાં મારામારીમાં ઈજા એક યુવાનને ઇજા થઇ હતી… વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા હુશેન મામદ મીમનજીભાઈ બાદી (દૂધ વાળા) નામના 65 વર્ષના આધેડ ઘરેથી જડેશ્વર રોડ પર ગામથી…

જાલીડા ગામે અજય સ્ટીલ કંપની પર સીઆઈડી ક્રાઇમનો દરોડો

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ કંપની ઉભી કરી દિધી હતી. બનાવ અંગે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ગણેશ હોમ્સ ઈ-403 માં રહેતા 43 વર્ષીય યુવાન આદિત્ય અમરીશ નાગરે રાજકોટ સીઆઈડી ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં…

15 વર્ષનો સગીર એક્ટિવામાં ‘દેશી’ સાથે પકડાયો

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

ગુલસન પાર્ક સોસાયટીનો રહીશ: અન્ય ત્રણ આરોપીના નામો ખુલ્યા વાંકાનેર: આંબેડકરનગર શેરી નં.૪ માં મોટર સાયકલ લઈ દેશી દારૂ વેચવા માટે ગયેલા ગુલસન પાર્ક સોસાયટી વાળો એક કિશોર પકડયોછે, અન્ય સહ આરોપીઓના નામ મદદગારી કરવા સબબ ખુલ્યા છે…. જાણવા મળ્યા…

અગાઉ મંજૂર થયેલા કામો પણ નગરપાલિકા કરી શકી નથી

ભાજપના બિનકાર્યક્ષમ શાસનના કારણે શહેરના નાગરિકોને ખાડા ખાબડા વાળા બિસ્માર રોડ રસ્તા પર ચાલવું પડે છે નગરપાલિકા સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણનું નિવેદન વાંકાનેર: શહેરમાં પાછલા લાંબા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, ઠેર ઠેર મોટા ખાડા…

મિલ પ્લોટમાં મહિલા સંચાલિત જુગાર અખાડો ઝડપાયો

રૂ.૧૬,૧૦૦/- ના મુદામાલ કબ્જે: ૧૦ આરોપી સામે કાર્યવાહી જુના રાજાવડલામાં ત્રણ જુગાર રમતા પકડાયા વાંકાનેર: પિચાશી વર્ષના મિલ પ્લોટના એક વૃદ્ધ મહિલાના જુગારના અખાડા પર પોલીસ ખાતાએ દરોડો પડી રૂ.૧૬, ૧૦૦/- ના મુદામાલ પકડીને કુલ દશ સામે કાયદેસર કાર્યવાહી શરૂ…

3 માં ચૂંટણી: 8 બિનહરીફ ઉપસરપંચો ચૂંટાયા

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

વાંકાનેર: તાજેતરમાં જ તાલુકામાં કુલ 11 ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિસર્જિત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદ માટે ચૂંટણી પૂર્ણ થયા બાદ બુધવારે આ તમામ ગામોમાં ઉપસરપંચની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 11…

આનંદો ! વાંકાનેર શહેરના રોડના કામો મંજુર થયા

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-6 ના તમામ મતદારોનો જાહેર આભાર: બ્રિજરાજસિંહ ઝાલા

આશા: કામ પૂર્ણ થયે રોડ ટનાટન હશે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર- 6 ના સદસ્યશ્રી બ્રીજરાજસિંહ એ. ઝાલાએ એક યાદીમાં જણાવેલ છે કે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોના રોડ તૂટેલા રસ્તા તથા નવા રસ્તા બનાવવા માટેના કામો ચોમાસાની ઋતુ પૂર્ણ…

વાહન ચાલકો સામે પોલીસ ખાતાની લાલ આંખ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

નશો કરી વાહન ચલાવતા ભીમગુડાના ત્રણ પકડાયા વાંકાનેર: વાહન ચાલકો સામે શહેરના જીનપરા ભાટિયા શેરીમાં રહેતા અમિતકુમાર રમેશચંદ્ર આચાર્ય, મિલ પ્લોટના આમીન મહેબુબભાઇ જેડા અને અમરપરા શેરી નં 11 માં રહેતા વિપુલ કુંવરજીભાઇ જોગીયાણી તથા ગ્રામ્ય વિસ્તારના મહિકાના જયેશ મેહુરભાઈ…

જકાતનાકા પાસે પાણી ભરાવથી પરેશાની

કોંગ્રેસના પ્રમુખ વાંકાનેર વિધાનસભા આબીદ ગઢવારાની રજુઆત વાંકાનેર: કચ્છ અમદાવાદ નેશનલ હાઇવે પર વાંકાનેર જકાતનાકા પાસે ઘણા સમયથી વરસાદના પાણી નીકાલની ગંભીર સમસ્યાને લઈને વાહનચાલકો હેરાન પરેશાન છે, વરસતા વરસાદમાં પાણી ભરાવાના લીધે ઘણી લાંબી લાઈન થઇ જાય છે, ટ્રાફિકની…

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાઈ રેતીની માખીથી ફેલાય છે વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫…

Content Copying Forbidden !!

error: Content is protected !!