કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સી.એ. પાસ વાંકાનેર વિસ્તારના ત્રણ તેજસ્વી તારલા

વાંકાનેર: સમગ્ર રાજકોટ જિલ્લામાં વાંકાનેરના વેદાંત કાનાબારે સીએની ફાઉન્ડેશન પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરેલ છે ત્યારે વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી વિનોદભાઈ કાનાબારના પૌત્ર જે ધરતી ઑઈલ મિલ વાળા જીગ્નેશભાઈ કાનાબારના પુત્રને શુભેચ્છા મળી રહી છે. ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂત…

વાંકાનેર એસ.ટી. ડેપોને-71 નવા કંડકટરોની ફાળવણી

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ 2300 જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં રાજકોટ સહિત જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે. તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગને પણ 284 નવા કંડકટરોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ…

પલાંસમાં મારામારી અને અમરાપરમા બાઈક સ્લીપ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

સતાપર ગામેથી તરકીયાના રસ્તે પણ બાઇક સ્લીપ વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા થતાં જગમાલ ખૂમભાઈ નામના ૬૨ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના અમરાપર ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં ફાતમાબેન હુસેનભાઈ કડીવાર…

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ

વાંકાનેર: અહીંનાં નાગરિકોને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ…

વસુંધરાની બાળકી નદીના પાણીમાં ડૂબી ગઈ

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ભેંસોને પાણી પીવડાવતી વખતે પગ લપસી જતા બનેલી ઘટના વાંકાનેર : તાલુકાના વસુંધરા ગામે સર્જાયેલ એક કરુણ ઘટનામાં ભેંસોને નદીએ પાણી પીવડાવવા લઈ ગયેલ 11 વર્ષીય બાળકીનો પગ લપસી જતા નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા બાળકીનું મૃત્યુ નિપજતા નાના…

કોઠીના યુવાનનો યજ્ઞપુરુષનગરના બોર્ડ પાસે અકસ્માત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

કાર ચાલકે મોટર સાયકલ સાથે કાર ભટકાડેલ લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી કોઠી ઘરે આવવા નીકળેલ વાંકાનેર: કોઠી ગામે રહેતો યુવાન લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી મોટર સાયકલ લઇ કોઠી ઘરે આવવા નીકળેલ ત્યારે યજ્ઞપુરુષનગરના બોર્ડ (ગારિયા) પાસે એક ફોર…

ઇન્સ્ટાગ્રામમાં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરતા કાર્યવાહી

નવી રાતીદેવરીના અને ઝિંઝુડા (મોરબી) વાળા સામે પોલીસ એક્શન વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવરીના અને ઝિંઝુડા (મોરબી) વાળા સામે સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં લાયસન્સ કે પરવાના વગરના હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય પોલીસ કાર્યવાહી થઇ છે અને મોબાઈલ કબ્જે કરેલ છે….…

ટ્રાન્સપોર્ટરોને છેતરવાનો નવતર પ્રયોગ સામે આવ્યો

ચંદ્રપુરના ટ્રાન્સપોર્ટરની ફરિયાદ વાંકાનેર: સિરામિક હબ મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ધમધમતો વ્યવસાય ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા થોડા સમયથી ભેજાબાજ શખ્સ દ્વારા ટ્રાન્સપોર્ટરોને નિશાન બનાવી બારોબાર ભાડાના એડવાન્સ પૈસા ઓળવી જવાના ઉપરા-છાપરી કિસ્સાઓ બની રહ્યા હોય વાંકાનેરના જાગૃત ટ્રાન્સપોર્ટર સાથે આવી…

કોપરના શંકાસ્પદ જથ્થા સાથે એક પકડાયો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

શક્તિપરાના યુવાનની ઘુંટુ ગામની સીમમાંથી અટકાયત વાંકાનેર: શક્તિપરા હસનપર વાંકાનેરનો યુવાન તેની રીક્ષાની પાછળની સીટમાં બે બાચકાઓમાં કોપરના સાથે મોરબી પોલીસે પકડેલ હતો…. જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમ્યાનમાં ઘુંટુ ગામની સીમમાં કેનાલ પાસે ૬૬…

પેડકના યુવાને દુ:ખાવાની ગોળીઓ ખાધી: સારવારમાં

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

નવા ઢુવાના યુવાનનું બાઇક સ્લીપ વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) ના યુવાને 30 જેટલી દુખાવાની ગોળીઓ ખાઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા બીજા બનાવમાં નવા ઢુવાના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી… જાણવા મળ્યા મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!