કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જાલસીકાના યુવાને ઝેરી દવા પી લીધી

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકેથી હાજર થવા ફોન આવેલ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકેથી હાજર થવા ફોન આવતા રહે. જાલસીકા ગામ તાલુકો વાંકાનેરના યુવાને ઝેરી દવા પી લીધી હતી. 37 વર્ષીય લાખા ગમારા…

પ્રતાપગઢ મહિલા દુધ મંડળી કચ્છ સરહદ ડેરીની મુલાકાતે

વાંકાનેર: તાલુકાની પ્રતાપગઢ મહિલા દુધ ઉત્પાદક મંડળી દ્વારા એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સરહદ ડેરીની મુલાકાત દરમિયાન તેમાં બનતી વિવિધ પ્રોડક્ટના પલાન્ટની મુલાકત લીધી હતી, જેમ કે દુધ સ્ટોરેજ, દુધ પેકેજીગ, છાસ પંલાન્ટ, પનીર પંલાન્ટ, ઘી…

રસ્તાઓ ભાંગી કેમ જાય છે? ટકાવારી ઝિંદાબાદ?

રસ્તાના લેયર, ડામરની થીકનેસ, ડસ્ટ સહિત તમામ પ્રક્રિયામાં મોટી ગોલમાલ : ટેન્ડરમાં દર્શાવાયા મુજબ કામ થાય તો જીંદગીભર રસ્તા ન તૂટે 100 ટકાને બદલે માંડ 40 ટકા કામ થાય; કોન્ટ્રાકટરો-અધિકારીઓની મીલીભગતને કારણે ‘લોટ-પાણીને લાકડા’ જેવી કામગીરી 10-20 ટકાનો ભ્રષ્ટાચારનો હિસ્સો…

અમરાપરમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં…

સહજાનંદ સોસાયટીના યુવકને અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ચિત્રાખડા પાસે બાઈક સ્લીપ વાંકાનેર: અહીંની સહજાનંદ સોસાયટીમાં રહેતા યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર અજાણ્યા બાઈક વાળાએ હડફેટે લેતા યુવાનને ઈજા થઈ હતી જયારે ચિત્રાખડા અને મનડાસર ગામની વચ્ચે બાઈક સ્લીપ થતા વૃદ્ધને ઇજા થઇ હતી… વાંકાનેર: અહીંની સહજાનંદ સોસાયટીમાં…

સમસ્યાઓ બાબતે કોંગ્રેસનું પ્રાંત અધિકારીને આવેદનપત્ર

બિસ્માર રોડ રસ્તા, રાતીદેવડી બાયપાસનો તૂટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે રજૂઆત વાંકાનેર: શહેર અને તાલુકા…

વિરપર ગામ: દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

1.31 લાખનો મુદ્દામાલ જપ્ત વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠી ચલાવવાના સાધનો મળી કુલ કિ.રૂ.૧,૩૧,૮૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી…

માટેલમાં ફળીયામાંથી આથો/ ભઠ્ઠીના સાધનો કબ્જે

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

જેતપરડાની સીમમાંથી ‘દેશી’ વેચતા પકડાયા સિંધાવદર કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા પકડાયા વાંકાનેર: તાલુકાના માટેલ (શીતળાધાર) ગામ રહેણાક મકાનના ફળીયામાં દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળતા એક આરોપી સામે ગુન્હો દાખલ થયો છે જયારે જેતપરડા…

મિલ પ્લોટમાં પડખામાં છરી માર્યાની ફરિયાદ

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

સ્વપ્નલોક સોસાયટીમાં રહેતો શખ્સ આરોપી વાંકાનેર: મિલ પ્લોટમાં એક યુવાનને છેલ્લા બે માસથી એનકેન પ્રકારે ઝગડો અને બોલાચાલી થતી હોય સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા શખ્સે દાઝ રાખી પડખામાં છરી માર્યાની ફરિયાદ કરી છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ અમરસિંહજી…

રાતીદેવરીના બે સગાભાઇઓ પર જીવલેણ હુમલો

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

એટ્રોસીટી દાખલ દશ ભરવાડોના આરોપી તરીકે નામ લોખંડના પાઈપ, તલવાર, ધોકા તથા હાથમાં પહેરવાના કડા વતી માર માર્યાની ફરિયાદ વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામના અનુ. જાતિના ફરીયાદી રીક્ષામાં બેસી રાતીદેવરી જતા હતા ત્યારે આ કામના આરોપી નં(૧) નાએ ફરીયાદીને ૨સ્તામાં રીક્ષા…

Content Copying Forbidden !!

error: Content is protected !!