કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઘરખર્ચના રૂપિયા માંગતા પત્નીને ધક્કો માર્યો

પતિએ ધક્કો મારી પહેલા માળેથી પછાડી દીધી વાંકાનેરમાં ઘરખર્ચ માટે રૂપિયા માંગતા પતિએ પત્નીને ધક્કો મારી પહેલા માળેથી પછાડી દીધી હતી. ઈજાગ્રસ્ત મમતા ચમાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મળતી વિગત મુજબ, મમતા ધર્મેન્દ્રભાઈ ચમાર (ઉં. વ. 35, રહે.…

વાંકાનેરના નામાંકિત ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ & આઇ.સી.યુ.નો આજથી નવી બિલ્ડિંગમાં પ્રારંભ

સુવિધા સભર વિશાળ નવી બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓ સભર નવી હોસ્પિટલ આજથી કાર્યરત.: વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર તેમજ ક્રિટીકલ કેર સેવા સાથે સુવિધામાં વધારો…. વાંકાનેર શહેરના કુંભારપરા ચોક નજીક ડો. જયવિરસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પંથકના દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો થઇ…

વાંકાનેર નગરજનોની હાલાકી અંગે કોંગ્રેસની રજુઆત

પ્રાંતઅધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું નગરપાલિકા અધિનિયમ કલમ 259 હેઠળ કલેક્ટરશ્રી કામગીરી કરે તેવો રિપોર્ટ કરવા માંગણી વાંકાનેર: કોંગ્રેસની યાદી મુજબ આગેવાનો દ્વારા શહેરની પ્રજા વાંકાનેર નગરપાલિકા અણઆવડત અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે જેમકે વાંકાનેરના મુખ્ય માર્ગોમાં ખાડાઓ…

વરલીના આંકડા લખતા પોલીસે બે જણાને પકડયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

નશો કરતા, દેશી દારૂ સાથે, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન અને હથિયાર સાથે પકડાયા વાંકાનેર: પોલીસ ખાતાએ વરલીના વાંકાનેર: પોલીસ ખાતાએ વરલીના આંકડા લખતા બે જણાને, નશો કરતા ચારને, દેશી દારૂ સાથે એકને, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા ત્રણને અને હથિયાર સાથે એકને…

પોલીસ દ્વારા વાંકાનેરના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ

વાંકાનેર: આજે અષાઢી બીજ નિમિત્તે વાંકાનેર શહેરમાં શોભાયાત્રા યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા વાંકાનેર શહેરના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર…

બેંકમાં એકાઉન્ટ ખોલવામાં ડોક્યુમેન્ટના ગેરઉપયોગની ફરિયાદ

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

ખોટી સહીઓ કરી પેઢી ઉભી કર્યાનો સીરામીક માલિક સામે આક્ષેપ કુલ રૂ.-૩,૫૮,૪૬,૩૪૦/- નો વ્યવહાર થયેલ હતો વાંકાનેર: અહીંની ચંદ્રપુર શાખાની એક્સીસ બેંકમાં એકાઉન્ટ ખોલવામાં ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી ખોટી સહિઓ કરી પેઢી બનાવવાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ નિકુંજભાઈ હીંમતલાલ…

અમરસરમાં ઇજાગ્રસ્તને જોવા આવેલાને પાઇપ ફટકાર્યા

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

ત્રણ મહિલા ઘાયલ રાજકોટથી ભાભી કુટુંબ સાથે પોતાના દિયરની ખબર કાઢવા આવેલ વાંકાનેર: રાજકોટ ખાતે રહેતા મહિલા રીક્ષા લઇ વાંકાનેર તાલુકાના અમરસર ગામના નવાપરામાં રહેતા પોતાના દિયરને અન્ય સાથે ઝઘડો થયેલ જેમાં ફેકચર થયેલ જેથી તેને જોવા માટે આવેલ હતા,…

રાજાવડલાના મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ચંદ્રપુર દરગાહ પાસેની ઘટના વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામે રહેતા એક મહિલા ચંદ્રપુર ગામે આવેલ દરગાહ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ શેરસીયા (ઉ.43)…

સણોસરામાં હિન્દુ બહુમતી છતાં મુસ્લિમ મહિલા સરપંચ ચૂંટાયા

વિજેતાનું પિયર વાંકાનેર તાલુકાના ચંદ્રપુર છે રાજકોટના ગામડાઓની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ આવ્યા હતા. રાજકોટના સણોસરા ગામના પરિણામે બધાને ચોંકાવ્યા હતા. આખું ગામ હિન્દુ વસ્તી ધરાવતું હોવા છતાં એક મુસ્લિમ મહિલા વિજેતા બની. સણોસરા ગ્રામ પંચાયતમાં હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં…

મોરબી – વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની રચના

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

સુનિયોજિત વિકાસ માટે સરકારનું મહત્વનું પગલું એક વર્ષમાં સરકારને ડેવલોપમેન્ટ પ્લાન મોકલાશે વાંકાનેર વિસ્તારના સુનિયોજિત વિકાસ માટે મોરબી – વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની રચના કરી છે જે અન્વયે વાંકાનેર વિસ્તારમાં આવતા ગામો માટે ટાઉનપ્લાનિંગ અને ડેવલોપમેન્ટ કામગીરી માટે આગામી 10…

Content Copying Forbidden !!

error: Content is protected !!