કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન

ટિકિટોનું બુકિંગ આજથી જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન…

આવતા જુમેરાતે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા…

વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર: માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારના રોજ જિતેન્દ્રભાઈ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, દર્શનાબેન…

ટોળ ગામના યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતા એક યુવાનને અકસ્માતે ઇજા થયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ ટોળ ગામે રહેતા અજીતભાઈ નાથાભાઈ બાવળીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે…

મોરબી જિલ્લાના ૩ PSI ની PI તરીકે હંગામી બઢતી

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ૩૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૩ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ના હોદ્દા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર હુકમ જારી કરવામાં આવ્યો છે. હુકમમાં…

વાંકાનેર તાલુકામાં રાણેકપર પંચાયત શ્રેષ્ઠ જાહેર થઇ

વાંકાનેર: ગુજરાત સરકાર શ્રેષ્ઠ પંચાયતની પસંદગી કરતી હોય છે, વર્ષ 2024-25 માટેની મોરબી જિલ્લાની પંચાયતોની પસંદગી જાહેર થઇ છે…. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે રાણેકપર ગ્રામ પંચાયતને વાંકાનેર તાલુકાની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરીને સરપંચ હુસેનભાઈ શેરસીયાને ગ્રામના વિકાસ…

ખેડૂતોને હવે તળાવમાં માટી ઉપાડવા મંજૂરીની જરૂર નહિં

સરકારે પરિપત્ર કર્યો જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી…

શરીર સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની હત્યા

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

જીયાણા ગામની સીમમાં મહિલાના પતિ ઉપર પણ હુમલો રાજકોટ: તાલુકાના જીયાણા ગામે પતિ સાથે વાડી વાવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેની સાથે મહિલાનો પતિ પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સે પત્નીની હત્યા કયાનું પતિએ પોલીસને…

વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ

હરબટીયાળી પાસે અકસ્માતમાં ભરવાડ મહિલાનું મોત વાંકાનેર બાઉન્ટ્રી નજીક ચોટીલા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં દર્શન કરી પરત જતા મોટી મોલડીના યુવાનને અજાણયા વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!