કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…

પલાંસ-માથક રોડ પોણા પાંચ કરોડના ખર્ચે નવો બનશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

મીલ પ્લોટના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ની બોટલ મળી વાંકાનેર પલાંસ માથક રોડ કિ.મી. ૪/૭૦ થી ૨૮/૬૦ પર હાલના માળખાના સ્થાને નવા માળખાના બાંધકામ માટે ટેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૪,૭૧,૫૨,૪૦૩ રૂપિયા છે, ડિપોઝીટ ૪,૭૨,૦૦૦…

પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી પકડાયો વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી વાંકાનેર તાલુકા સર્વેલેન્સ ટીમે ઝડપી પાડયો છે…વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને સંયુક્તમા…

ટંકારાના નાના ખીજડીયામાં વકીલની કાર સળગાવી

માતાજીનો પ્રસંગ કરવા રાજી ના હોય ખાર રાખી મારવા માટે પાવડો ઉગામ્યો ટંકારા: નાના ખીજડીયામાં માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયેલ ત્યારે પ્રસંગ કરવામાં રાજી ન હોય પાવડો લઇ આવી ઝગડો કરી તેમજ ખાર રાખી આઇ ટ્વેન્ટી કારમાં આગ…

પોલીસ વાહનને નુકશાન પહોચાડી શખ્સ ભાગ્યો

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

વઘાસીયા ટોલનાકે દારૂ લઈ જતી ગાડીને પોલીસ સ્ટાફે રોકવા જતા બનેલો બનાવ વાંકાનેર: વઘાસીયા ટોલનાકે દારૂ લઈ જતી ગાડીને પોલીસ સ્ટાફે રોકવા જતા ચાલક ટોલનાકાના બેરીકેટ અને પોલીસના ખાનગી વાહન તેમજ બાઇકને નુકશાન પહોચાડી નાસી ગયાનો બનાવ બનેલ છે… જાણવા…

કેરાળા ગામના બે જણાને અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ચંદ્રપુર પાસે આવેલ નુર પ્લાજા સામેનો બનાવ વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના બે જણા મોટરસાયકલ લઈને કેરાળાથી વાંકાનેર આવતા ચંદ્રપુર પાસે આવેલ નુર પ્લાજાની સામે પાછળથી ફોરવ્હીલ કાર મોટરસાયકલને ભટકાડતા બન્નેને શરીરે ઇજાઓ થયેલ, જેમાંથી એકને વાંકાનેર અને વધુ ઈજાગ્રસ્ત બીજાને…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા છાશ વિતરણ

આ સિઝનનો છેલ્લો અને યાદગાર પ્રોગ્રામ વાંકાનેર: AAA GROUP WANKANER દ્વારા આજરોજ તા.04/06/2025 ને બુધવારના રોજ આ સીઝનની છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો.. ખાસ જણાવીએ તો સિઝનની શરૂઆતથી લઈને આજના પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણ ગ્રુપ…

ઓળ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો

ઉનાળુ બાજરીને નુકશાન વાંકાનેર: તાલુકાના ઓળ ગામમાં ગઈ કાલે સાંજના અડધો ઇંચ જેટલો વરસાદ પડયાના સમાચાર છે. પવનની ગતિ વધુ ન હોઈ નુક્સાનીના કોઈ સમાચાર નથી, પરંતુ ઉનાળુ બાજરીને નુકશાન થયું છે, જયારે આગોતરા કપાસના વાવેતરને ફાયદો થશે, એવું જાણવા…

‘દિશા’ના સભ્ય પદે રાણેકપરના સરપંચની નિમણુંક

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીમાં નિમણૂકથી હર્ષોઉલ્લાસ વાંકાનેર: મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા હેઠળની મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ના સભ્ય તરીકે વાંકાનેર તાલુકાના…

રાતાવિરડા ગામ પાસે કાર હડફેટે બાળકનું મોત

બે વર્ષનો બાળક રમતો હતો ત્યારે કારે હડફેટે લીધો વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટ લેતા બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે. બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!