કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઢુવા કારખાનામાં સગીરને ગળાના દુ:ખાવાથી મૃત્યુ

દીઘલિયામાં યુવાનનો આપઘાત વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ કારખાનામાં રહેતા સગીરને ગળામાં દુખાવો ઉપડયા બાદ મૃત્યુ થયું છે. બીજા બનાવમાં દીઘલિયામાં પુત્રીનું મોઢું જોવા નહીં દેતા યુવાને આપઘાત કરી લીધો છે… વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સ્કોવેર સનેટરીમાં રહેતા મૂળ…

હરબટીયાળીમાં પાઈપલાઈન બાબત બે કુટુંબ બાખડયા

સામસામી ફરીયાદ નોંધાઈ ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી કરી ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ મૂળ ટંકારા…

લૂંટ કરનાર ભોજપરા (વાદી)ના બે શખ્સો ઝડપાયા

આરોપી રીઢા ગુન્હેગાર ખેડુતના માલ વેચાણના રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઝુંટવી લીધેલા વાંકાનેર: હળવદ નજીક ઢવાણા ગામના પાટીયા પાસે એક ઇસમ સાધુના વેષમાં તથા સ્વીફ્ટ ચાલક એમ બંન્નેએ મળી ફરીયાદી ખેડુતના માલ વેચાણના રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઝુંટવી લઇ ગયેલ બંન્ને ભોજપરા (વાદી)ના ઇસમોને…

સમથેરવાના યુવાનનો જામસર ચોકડી પાસે અકસ્માત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

બાઈકમાંથી નીચે પડી જતા ઈજા વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામે રહેતા ૨૯ વર્ષના યુવાનને જામસર ચોકડી પાસે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે રામદેવપીર મંદિર પાસે રહેતા જીગ્નેશ માવજીભાઈ ઉકેડીયા નામના ૨૯ વર્ષના…

ગારીડા ગામે સીડી પરથી પડી જતા વૃદ્ધાનું મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા રાજકોટ: વાંકાનેર તાલુકાના ગારીડા ગામે સીડી પરથી પડી જતા ઘવાયેલ એક 65 વર્ષના વૃદ્ધાનું સારવારમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વૃદ્ધા તા. 29/5/2025 ના સવારે 11:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે સીડી…

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી ઈદ મુબારક

સાજીદભાઈ મેસાણીયા (મોમીન શેરી- વાંકાનેર) ભારત કન્સ્ટ્રક્શન વાળા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) ઇલ્મુદીનભાઈ/ ઇબ્રાહીમભાઇ/ સાહિલભાઈ અને સાકીરભાઇ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) ગ્યાસુદીનભાઈ દેકાવાડીયા અને હબીબભાઇ હાજીસાહેબ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) મામદભાઈ પરાસરા/ મામદભાઈ શેરસીયા/ ફૈઝુલભાઇ/ ઓવેશભાઈ/ જાવેદભાઈ અને આદિલભાઇ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ફૈઝ સ્કૂલ (લાલપર) ઇસ્માઇલભાઈ/ ગુલાબભાઇ/ મોહમ્મ્દનિસારભાઈ અને મોહમ્મ્દઆદિલભાઇ બાદી (પાંચદ્વારકા વાળા) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

Content Copying Forbidden !!

error: Content is protected !!