વાંકાનેરના જજસાહેબની મોરબી ખાતે બદલી

ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિકટ જજ કેડરના 22ની બદલી અને 7ને અન્ય ડેપ્યુટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે… જ્યારે સિનિયર સિવિલ જજ કક્ષાના 131 અને અધિક સિવિલ જજ કક્ષાના 69 ન્યાયધીશોની બદલીના હુકમો…

