કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ટંકારામાં 28 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

18 થી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો યોગ્ય મોરબી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.28-5-25 ના રોજ સવારે 11 કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

મહેસૂલ તલાટીની નવા નિયમ પ્રમાણે થશે ભરતી

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

પરીક્ષા પદ્ધતિમાં પણ થયો છે ફેરફાર ગાંધીનગરઃ રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 25 મે…

તાલુકામાં રૂપિયા 3.51 કરોડના ટેન્ડર પ્રકાશિત

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

ગારિયાથી પાજ અને લુણસરથી ચિત્રાખાડા રોડનો સમાવેશ ભીમગુડામાં ચેકડેમનું બાંધકામ કરવામાં આવશે વાંકાનેર તાલુકામાં એમએમએસજીવાય યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ ગારિયાથી પાજ કિ.મી. ૦/૦ થી ૧/૯૦૦ વી.આર. તા. વાંકાનેર જિ. મોરબીના રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, આ ટેન્ડરની છેલ્લી…

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ સોમનાથ – વેરાવળ-સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ…

વીશીપરાનો શખ્સ ‘ઈંગ્લીશ’ સાથે પકડાયો

ઢુવા માટેલ રોડ પરથી ધરપકડ વાંકાનેર: વીશીપરા ગોદામ રોડની સામે રહેતા એક શખ્સ પાસેથી ઢુવા માટેલ રોડ પર સનહાર્ટ કારખાના જવાના રસ્તેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૮ મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરી છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર વીશીપરા…

અકસ્માતમાં આણંદપરના યુવાનને ઇજા: સારવારમાં

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

પ્રાથમિક અહેવાલ મુજબ બ્રેક ફાઈલ થતા અકસ્માત થયો વાંકાનેર: મોરબી હાઇવે ઉપરના લાલપર (તા: મોરબી) ગામ પાસે બનેલા વાહન અકસ્માતમાં આણંદપરના એક યુવાનને ઇજા થતા હોસ્પિટલમાં સારવારમાં છે… જાણવા મળ્યા મુજબ હાઇવે ઉપરના લાલપર (તા: મોરબી) ગામ પાસે ગાડી લઈને…

સિંધાવદર ગામે સાપ કરડી જતા શ્રમિક યુવાનનું મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

મૃતક અપરણિત હતો વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે વાડી વિસ્તારમાં સુતેલા પરિવારના યુવાનને સાપ કરડી જતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રે જણાવ્યું કે, રાકેશ બાલુભાઈ મકવાણા (ઉંમર વર્ષ 25) ગઈકાલે રાત્રે તેમના પરિવાર સાથે વાડીએ સૂતો હતો. દરમિયાન વહેલી સવારે…

રાજકોટ દૂધ સંઘ દ્વારા વિમા પોલીસી અંતર્ગત ચેક અર્પણ

અકસ્માત અસરગ્રસ્ત સરધારકા દુધ ઉ.સહ.મંડળીના સભ્યનો સમાવેશ રાજકોટ ખાતે વિઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવનખાતે રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધ લી.દ્વારા લેવાયેલ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત જુદા જુદા તાલુકાની દુધ ઉત્પાદક મંડળીના 4 સભાસદોનુ અકસ્માતે અવસાન થતા તેમના વારસદારોને 40…

ફાયરિંગ બટની આજુબાજુ 25 મે સુધી પ્રવેશબંધી

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રા. અ પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’,’બી’, ‘સી’, ‘હેડ કવાર્ટર’ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓની વર્ષ-2035ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ કરવા માટે અને DY.…

અગાઉના પ્રેમસંબંધનો ખાર રાખી બે જણા ઉપર હુમલો

ફુલેકામાંથી પરત ફરતા અદેપરથી સતાપર વચ્ચેના બનાવની એક મેસરીયાના અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ વાંકાનેર: અગાઉ રહેલ પ્રેમસંબંધનો ખાર રાખી અદેપરથી ફુલેકામાંથી પરત ફરતા હતા, ત્યારે અદેપરથી સતાપર વચ્ચે રસ્તામાં એક મેસરીયાનો અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો આવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!