કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પોષણ માસ પુર્ણાહુતીનો કુંભારપરા આંગણવાડીમાં કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ધટક-૧ નો ઘટક કક્ષાના આ કાર્યક્રમમાં ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધો વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત વાંકાનેર ઘટક…

પાસલીયા હોસ્પિટલનું આજથી નવા બિલ્ડિંગમાં સ્થળાંતર

નવું સરનામું નોંધી લેશો ડૉ.સાજીદ પાસલીયાની ચંદ્રપુર, નેશનલ હાઈવે પર અધતન સુવિધા સભર હોસ્પિટલનો આજથી શુભારંભ વાંકાનેરના જાણીતી ડૉ. સાજીદ પાસલીયા જેવો કોરોના કાળ દરમિયાન પીર મશાયખ હોસ્પિટલમાં શ્રેષ્ટ કામગીરી કરીને લોકોમાં આગાવી છાપ ઉભી કરી હતી. કોરોના કાળ બાદ…

વાંકાનેરની મહિલા સાથે ઓન લાઇન સાઇબર ફ્રોડ

મકાન બનાવવા માટે રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી વાંકાનેર: મકાન બનાવવા માટે રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી ઓન લાઇન મોબાઇલ તથા કયુ.આર કોડ તથા એકાઉન્ટ વોટસેપમા મોકલી તેમા જુદી-જુદી તારીખે કુલ રૂ. ૩૬૦૦૦/-ટ્રાન્સફર કરાવડાવી તેઓને સોળ લાખ કે…

ઉછીના આપેલ પૈસા બાબતે મિત્રે મિત્રને છરી મારી

મકતાનપર અને આરોગ્યનગરના શખ્સ નશો કરી વાહન ચલાવતા પકડાયા વાંકાનેર: વાણંદ મિત્રે આપેલા ઉછીના પૈસા પાછા માંગતા અને પોતાની પાસે ન હોઈ પછી આપવાનું કહેતા ભરવાડપરામાં રહેતા રબારી યુવાન પર છરી વડે એક ઘા મારી ઈજા કરવાનો બનાવ બન્યો છે….…

ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેવાની નોટીસ

વાંકાનેર, પંચાસર, મહિકા, પંચાસિયા, રાજગઢ, ઓળ, મનડાસર, રાતાવિરડા, લાકડ઼ધાર, વિઠઠલપર, વધાસિયા, લુણસર, માટેલ, ઢુવા, સરતાનપર, સતાપરનો સમાવેશ વાંકાનેર: કાર્યપાલક ઈજનેર શ્રી, પ્રવહન વિભાગ, વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે નીચે દર્શાવલ સબસ્ટેશનથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને જણાવવાનું કે નીચે દર્શાવેલ…

સ્વચ્છતાની જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવાયું

વાંકાનેર: સ્વચ્છતા પખવાડિયાના આયોજનના ભાગ રૂપે વાંકાનેર નગરપાલિકા દ્વારા એલ.કે.સંઘવી સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તથા સ્કૂલ અને નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતાની જાગૃતિ માટે નાટકનું પણ આયોજન કરવામાં આવેલ હતું…

અસ્જદરઝાખાં કાદરી સાહબનો તાલુકામાં પ્રોગ્રામ

પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા રાજ, વાલાસણ અને કણકોટ મુકામે પ્રોગ્રામ વાંકાનેર: અસ્જદરઝાખાં કાદરી સાહબના પ્રોગ્રામના સમાચાર પોસ્ટ આજે કરેલ હતા, આ પ્રોગ્રામ નીચે મુજબનો હોવાનું સિપાઈ ઇન્ડસ્ટ્રીઝના ઇલ્મુદીનભાઈએ જણાવ્યું છે… પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા…

બે કારખાનામાં મારામારીના બે બનાવો

વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક અને રાતાવિરડા ગામે એક સિરામિક યુનિટમાં રહી મજૂરી કામ કરતા એક યુવાનને મારામારીમાં ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક ગ્રેસટોન સિરામિક નામના યુનિટમાં રહી મજૂરી કામ…

રાતીદેવડી પાસે કોઠારીયાના શખ્સનો અકસ્માત

મિલ પ્લોટમાં ધોકાથી માર માર્યો વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતનો અને મિલ પ્લોટ વિસ્તારમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાના બનાવો બન્યા છે…. વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતબનેલા બનાવમાં વાહનના ચાલકે બાઇકને હડકેટે લેતા હંસરાજભાઈ નરસિંભાઈ…

નવજીવન સોસાયટીની યુવતીએ થીનર પી લીધું

વાંકાનેર: નવજીવન સોસાયટીમાં રહેતી એક યુવતીએ કારખાનામાં સુપરવાઈઝરે ઠપકો દેતા થીનર પી લીધું છે… જાણવા મળ્યા મુજબ મોરબીના રાજકોટ રોડ ઉપર આવેલ ઓરપેટ કારખાનામાં કામ કરતી યુવતીને સુપરવાઇઝર દ્વારા અવારનવાર ઠપકા દેવામાં આવતા હોવાથી તેને લાગી આવતા તે યુવતીએ કારખાનામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!