કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનમાં લુણસરનો સાંઢ બીજો નંબરે

યુવરાજસિંહ પરમારને 40 હજાર રૂપિયા રોકડ ઈનામ વાંકાનેર : થાન તાલુકાના તરણેતર ગામે યોજાતા સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી પશુ પ્રદર્શન હરિફાઈમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના સાંઢે બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે… લુણસર ગામના પશુપાલક યુવરાજસિંહ પરમારે…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

કોઠી ગામેથી ચોરાયેલ થ્રેસરના ત્રણ આરોપી પકડાયા

પોલીસ તંત્રના રવૈયા સામે લોક માનસમાં સવાલો વાંકાનેર: તાલુકાના કોઠી ગામેથી છ મહિના પહેલા ચોરાયેલ થ્રેસરના ત્રણ આરોપીને પોલીસ ખાતાએ પકડી પડેલ છે, જેમાં એક સ્થાનિક કોઠી ગામના જ એક શખ્સનો સમાવેશ થાય છે… વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાયેલ એફઆઈઆર…

આયુષ્યમાન કાર્ડ/ આધારકાર્ડ નામ સુધારા બાબતે હેરાનગતિ

સરકારી વેબસાઈટ અપડેટનાં વાંકે બંધ હજયાત્રીઓએ નિયત સમયમાં ડોક્યુમન્ટ અપડેટ કરવા જરૂરી હોય ત્યારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વાંકાનેર : વાંકાનેરમાં છેલ્લાં લગભગ દસેક દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા…

લુણસર સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

વાંકાનેરના લુણસર જૂથ સેવા સહકારી મંડળીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ છગનભાઈ વસીયાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્ર હેમાંતલાલ ધોરીયાણી (મુનો) ની વરણી કરવામાં આવી છે.. જયારે સભ્ય તરીકે કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા, કાન્તિલાલ છગનભાઈ વસીયાણી, ભરત મહાદેવભાઈ વરમોરા,…

વાંકાનેર સેવા સદનમાં યુવાને ફીનાઇલ પીધું

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ વાંકાનેર સેવા સદન ખાતે યુવાને ફીનાઇલ પી લેતા દોડધામ મચી હતી… વાંકાનેર સેવા સદન ખાતે ગોંડલના ખાંડાધાર ગામે રહેતો મનસુખભાઈ ડાંગર નામનો 40 વર્ષનો યુવાન કોઈ કારણોસર ફીનાઇલ પી જતાં તેને સારવાર માટે મોરબી લઇ જવામાં…

છ મહિના પહેલાની ચોરીની ફરિયાદ હવે નોંધાઈ ! !

કોઠી ગામની સિમમાંથી ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરનો ચોર હાથવેંતમાં ? સરતાનપર નજીક યુવાનનો મધ્યરાત્રે ગળેફાંસો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામની સિમમાંથી બે અલગ અલગ કિસ્સામાં ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટરની ચોરી થયાના છ મહીના જુના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધાતા તસ્કર…

કોઠારીયામાં બીમારીથી કંટાળીને ઝેરી દવા પીતા મહિલાનુ મોત

સજનપરમાં માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પીધી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ…

ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરીનો વિડીયો વાયરલ

જીનપરામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી: અંધારામાં લપાતો છુપાતો વાંકાનેર: ઢુવા પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થતી આ કરતૂતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે…મળેલ માહિતી મુજબ હાઇવે ઉપર ડીઝલ ચોરીની ફરિયાદો મળી…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!