વઘાસીયામાંથી જીરાના ૬૦ બાચકાની ચોરી

રૂ-૪,૭૧,૨૦૦/- કિંમતના જીરાની ચોરીની ફરિયાદ વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામમાં જુના ઘરે ઓસરીમાં રાખેલ જીરુંના ૬૦ બાચકાની ચોરી થયાની ખેડૂતે ફરિયાદ નોંધાવેલ છે…. જાણવા મળ્યા મુજબ હબીબભાઇ વલીભાઈ માથકીયા (ઉવ.૭૨) હાલ રહેવાસી આસિયાના સોસાયટી વાંકાનેર મુળ રહે-વઘાસીયા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે…