કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન તપાસો

વિદેશી દારૂની એક બોટલ મળી આવી મતદારો માટે મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરવાની ઘણી રીતો છે. જો તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસવા માંગતા હો, તો તેને ઑનલાઇન કેવી રીતે કરવું તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા…

સગીરા છોકરીનું અપહરણ કરનાર ઝડપાયો

વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો આરોપી પકડાયો વાંકાનેર: તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે અપહરણના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે તપાસ ચલાવતા આરોપીને મહીસાગર…

સ્વાતંત્રીય સેનાનીના પૌત્રની દીકરી ડોક્ટર બની

વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામના વતની હાલ રહેઠાણ ગુલશન સોસાયટી વાંકાનેર વાળાના શેરસિયા અઝીઝ ઉસ્માનભાઈની દીકરી સિદ્રા અઝીઝ શેરસીયાએ MBBS પૂર્ણ કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે ઉલ્લેખનીય છે કે સિદ્રા બેનને ધોરણ 10 બોર્ડ ગુજરાતમાં બીજો નંબર મેળવેલ હતો.…

લોકસભા ભાજપના ઉમેદવાર રૂપાલા બદલાશે?

ભાજપમાં બધું સમુસુતરું નથી રૂપાલાને બે દિવસ માટે કમલમમાં બોલાવાયા છે વાંકાનેર: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોએ જે રીતે તલવાર તાણી છે, તે જોતાં તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવી દીધો છે. ઠેરઠેર…

મહિલા પાસેથી ગાંજો ઝડપતી એસ.ઓ.જી.

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: એસ.ઓ.જી. મોરબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પડેલ છે આ કેસની હકીકત એવી છે કે પોતાના કબ્જા ભોગવટા વાળી માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ ખરાબાની રહેણાંક ઓરડીમાં…

પતાળીયા પુલ પરથી નીચે ઝંપલાવ્યુ: યુવક ઈજાગ્રસ્ત

10 વર્ષથી ફરાર આરોપી પકડાયો વાંકાનેર : ગઈ કાલે અહીંના પાતાળીયા પુલ પરથી એક યુવકે અચાનક નીચે છલાંગ લગાવી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ ગાયત્રી મંદિર પાસે રહેતો યુવાન મુનાભાઈ સલાટ…

દીકરીની હત્યાના આરોપી માતા, પિતા, બહેન જેલમાં

સગીરાને નણદોય સાથે પ્રેમ સંબંધ હતો વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરાને પ્રેમ સંબંધ હોય પ્રેમી સાથે મોબાઈલ ફોન દીકરી વાત કરી રહી હતી તેને તેની માતાએ પકડી હતી અને ત્યાર બાદ રાતના સમયે તે સગીરાની નિર્મમ હત્યા કરવામાં આવી…

જેતપરડા ગામે શ્રમિક યુવાનનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક એકમમાં રહેતા શ્રમિકે ગળાફાંસો ખાધાનો બનાવ બન્યો છે આ બનાવમાં જણાવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં જ રહેતા મૂળ…

હાઇવે પર બર્થ ડે ઉજવણી કરનારાઓની ધરપકડ

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: શહેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે. ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. મળેલ માહિતી અનુસાર સોશિયલ મીડીયા ઉપર વાંકાનેર પંથકનો નેશનલ…

ઉમરાહ/ હજ માટે સાઉદી અરબે નિયમ બનાવ્યા

ઉમરાહ અને હજ માટે સાઉદી અરબ જનારા માટે ત્યાંની સરકારે નિયમ બનાવ્યા છે અને ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આરોગ્ય અને નિવારણ મંત્રાલયે રસીકરણ પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય સાવચેતીઓનું પાલન કરવા પર પણ ભાર મૂક્યો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!