પ્રેમી સાથે વાત કરતી દીકરીને પતાવી દીધી
દીઘલિયા ગામમાં બાવાજી કુટુંબમાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં બાવાજી કુટુંબે પ્રેમી સાથે વાત કરવા બાબતે દીકરીને પતાવી દીધાની ઘટના બની છે. આ બાબતની ફરિયાદમાં દીઘલીયામાં ફ્લોરમીલ ચલાવતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે.બાવાજી (ઉ.વ.૪૪) વાળાએ લખાવેલ છે કે તા.૨૬/૦૩/૨૦૨૩ ના…