કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અમરપરાના શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: અહીંના મિલપ્લોટ ચોક રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી પોલિસ ખાતાએ પ્લાસ્ટીકના બાચકામાથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા એક શખ્સની ધરપકડ કરેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ માં રહેતા અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬) પાસેથી…

વગર લાયસન્સની પીસ્તોલ સાથે ધરપકડ

વાંકાનેર: તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપરથી મોરબી એસ.ઓ.જી. સ્ટાફે વગર લાયસન્સની પીસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઢુવા ચોકડી પાસે મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી મળેલ બાતમીના આધારે ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ ઇટાલીકા કારખાના ખુણે આવેલ…

જમાઇ પર સસરા, સાસુ, સાળા દ્વારા હુમલો

હોળી કરવા ગયેલા ખાનપરના યુવાન સાથે ઘટેલી ઘટના વાંકાનેર: જામનગરમાં વામ્બે આવાસમાં પોતાના સાસરે હોળી કરવા માટે ગયેલા જમાઈને હૈયા હોળી થઈ છે, અને તેના સસરા-સાસુ તેમજ સાળાએ માથામાં બેટ ફટકારી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. મારી પુત્રી જામનગર…

રૂપાલાને ક્ષત્રિય સમાજની માફી માંગવાની ફરજ પડી

માફીમાં પણ વિધર્મીઓને વચ્ચે લાવવા માટે સોશિયલ મીડિયામાં તેમની ટીકા થઇ રહી છે વાંકાનેર: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રચારમાં મગ્ન છે. આ ઉપરાંત જે નેતાઓને ટિકિટ ફાળવી દેવામાં…

પોલીસખાતું આકરા પાણીએ: ટ્રાફિકના ભંગના કેસ

વાંકાનેર: અહીંનું સીટી તેમજ તાલુકા પોલીસખાતાએ ટ્રાફિકના ભંગ સામે લાલ આંખ કરી છે. નીચે મુજબના આસામીઓ સામે કેસ કરવામાં આવ્યા છે. ટ્રાફિકના ભંગના કેસ: ગ્રામ્ય વિસ્તાર: (1) ધમલપરના અફઝલ રજાકભાઈ ખોરજીયા (2) જોધપર ખારીમાં રહેતા અસલમ હાજીભાઇ ભટ્ટી (3) જાલસીકાના…

હોળીની જવાળા મુજબ ઓણ વરસાદ વહેલો

ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા વાંકાનેર: વર્ષોથી હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે હોળી પ્રાગટય સાથે પશ્ચિમનો પવન રહેવાની સાથે જ્વાળાઓ નૈઋત્ય દિશામાં ઘુમાવ રહેતા ઓણ સાલ વરસાદ વહેલો હોવાનું અનુમાન…

ભોજપરાના મહિલાને કાર અકસ્માતમાં ઇજા

ઢુવાના યુવાનને અકસ્માત નડયો વાંકાનેર: તાલુકાના ભોજપરા ગામે રહેતા એક મહિલાને કાર ટ્રેક્ટર સાથે અથડાતા ઇજા થઈ છે. જાણવા મળ્યા મુજબ ભોજપરાના મુબીનાબેન ઈસ્માઈલભાઈ કડીવાર (૨૧) નામની મહિલા કારમાં બેસીને રફાળેશ્વર ગામ પાસેથી પસાર થઈ હતી ત્યારે તેઓની કાર ટ્રેક્ટર…

મકાન ભાડે આપનારે પોલીસખાતાને જાણ કરવી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: સીટી પોલીસ પી.આઈ. એચ.વી. ઘેલા એ સમગ્ર વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં રહેતા નાગરિકો સમક્ષ અપીલ કરેલ છે કે વાહન લેતીદેતીમાં ફ્રોડ ચીટીંગના ગુના નોંધાયા છે અને પરપ્રાંતિય વસવાટ કરતા અજાણી વ્યક્તિઓની પોલીસને માહિતગાર કરવા, જેથી તેની અન્ય…

રોન્ગ સાઈડમાં આવતા વાહન સાથે અકસ્માતમાં ઇજા

વાંકાનેર: કુંભારપરા ગરબી ચોકમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા એક ભરવાડ શખ્સનું રોન્ગ સાઈડમાં આવતા મોટર સાયકલ સાથે એક્સીડંટ થતા ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આ બનાવની થયેલ ફરિયાદ મુજબ ફરિયાદી વીરમભાઈ કાનજીભાઈ ભુંભરીયા (ઉ.વ. ૨૬) રહે. વાંકાનેર કુંભારપરા ગરબી…

હિટ એન્ડ રન માં એકનું મરણ એકને ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવીરડા રોડ ૫૨ આવેલ વંશ લેમીનેટ પ્રા.કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી મજુરી કામ કરતા અને કુટુંબ સાથે રહેતા વિનાબેન બાદરભાઇ બાબરભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) રહે. સરોડા ગામ તા.બાલાસિનોર જી.મહીસાગર વાળાએ ફરીયાદ લખાવેલ છે કે તેમના પતિ બાદરભાઈ બાબરભાઈ ચૌહાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!