બોકડથંભાની સગીરાનું ઝાડા/ ઉલ્ટીથી સારવારમાં મોત

માટેલ રોડ ઉપર આઠ વર્ષનો બાળક દાઝી ગયો વાંકાનેર: તાલુકાના બોકડથંભા ગામની ઝાડા – ઉલ્ટી થયાના 24 કલાકમાં 17 વર્ષની સગીરાનું રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતક સરોજને ગઈકાલે રાત્રે તબિયત ખરાબ થઈ હતી. આજે બપોરે…





