કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરમાં ગઢિયા ડુંગરમાં દિપડો દેખાયો

લોકોને સાવધ રહેવા અપીલ વાંકાનેર: શહેરની અડીને આવેલા ગઢીયા ડુંગરમાં ગઈ કાલે દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો… ગઢીયા ડુંગરમાં ઝાડી ઝાંખરા આવેલા છે, જેમાં ગઈ કાલે એક દિપડો છાયામાં આરામ કરતો દેખાયો હતો, સમાચાર મળતા અમુક બાળકો સહિત…

કારખાનામાં કોન્ટ્રાકટ રાખવા બાબતે હુમલો

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

બે જણાએ ચાકા અને ધોકાથી ફરિયાદી પર હુમલો કર્યો લાકડધાર ગામની સીમમાં બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર ભાગીદાર વિજયભાઈ સાથે એમ્બિટો સીરામીકમાં લોડીંગનો કોન્ટ્રાકટ રાખવા બાબતે એક શખ્સ સાથે બોલાચાલી કરેલ જેનો ખાર રાખી ભાગીદારના કહેવાથી બે હુમલાખોરોએ…

કોઠીના કેશુભાઈનું કાર હડફેટે મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

રાજકોટ દવાખાનામાં દમ તોડયો નવા મહિકા પાસે કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતા અકસ્માત વાંકાનેર તાલુકાના નવા મહિકા પાસે કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. વાંકાનેરના કોઠી ગામના વૃધ્ધ ટુવ્હીલર સહિત ફંગોળાઇ જતાં તેમનું મોત થયું હતું. જાણવા…

હવે ખેડૂતોને ‘ફાર્મર આઈ ડી’ આધારે ખાતર વિતરણ

હવે ખેડૂતોને 'ફાર્મર આઈ ડી' આધારે ખાતર વિતરણ

ફાર્મર આઈડી મેળવવા/નોંધણી માટેની માહિતી ગુજરાત સરકારે ખેડૂતોની જમીન અને પાકની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે ખાતર વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ફાર્મર આઈડી (Farmer ID) ફરજિયાત બનાવ્યું છે. હવે ખેડૂતોને તેમના યુનિક આઈડી દ્વારા માસિક ખાતરનો જથ્થો (દા.ત.…

ભાટિયા સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ₹ 5 લાખની ગ્રાન્ટ ફાળવી વાંકાનેર: તાલુકાની ભાટિયા સોસાયટીમાં પીવાના પાણીની ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સ્થળ પર ₹ 5 લાખની ગ્રાન્ટ ફાળવી છે. સરપંચ સહિતના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ ધારાસભ્યએ સોસાયટીની મુલાકાત લીધી…

વાંકાનેર પાસે લોખંડની ચોરી કરનારા પકડાયા

20 દિવસ પહેલા ચોરી કરી હતી વાંકાનેર: રાજકોટ જિલ્લાની સીમ વિસ્તારમાં ત્રાટકી કેબલ વાયરની ચોરી કરતી બેલડી ઝડપાઈ હતી, જેણે વાંકાનેર પાસે લોખંડની ચોરી કર્યાની કબુલાત કરી છે… જાણવા મળ્યા મુજબ દિવસે રેકી કર્યા બાદ રાત્રીના વાડી વિસ્તારમાં રિક્ષા લઈ…

1.60 કરોડના ખર્ચે બનશે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વાંકાનેર ખાતે 1.60 કરોડના ખર્ચે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર બનાવવાનું ટેન્ડર બહાર પડયું છે, વધુ વિગત નીચે મુજબ છે… વાંકાનેર ખાતે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર (પ્રકાર D+D1 બંગલો) ના બાંધકામ માટે ટેન્ડર નં 55848619 થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 3600…

પંચાસીયા પાસે અકસ્માતમાં મિસ્ત્રીનું મરણ

બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધા હતા મૃતક પંચાસીયા માતાજીના મઢે પૂનમ ભરવા આવ્યા હતા ટાઉનહોલ પાસે વૃદ્ધ ફીનાઇલ પી ગયા રેલ્વે પ્લેટફોર્મ ખાતે પડી ગયા વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામેથી માતાજીના મઢે પૂનમ ભરીને આવતા 28 વર્ષીય ઉમેશ વડગામાનું અજાણી…

વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા વાંકાનેર : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં…

રાજકોટ રોડ દૂધ ડેરી પાસે બાઈક અકસ્માતમાં મરણ

મરણ જનાર આરોપી બાઈક થાંભલા સાથે અથડાયું બાઈક ઉછળીને અન્ય મોટર સાયકલ સાથે અથડાતા વિસીપરાના દંપતીને પણ ઇજા વાંકાનેર: વિશીપરા પ્રાથમીક શાળા પાછળ રહેતા દંપતી મોટર સાયકલ લઈને રાજકોટથી પરત આવતા અમરસર ફાટકથી થોડે પહેલા આવેલ દુધની ડેરી પાસે સામેથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!