કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર વિસ્તારને સ્પર્શતા 16 ટેન્ડર પ્રકાશિત

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

પીજીવીસીએલ ના ટેન્ડરનો સમાવેશ (1) વાંકાનેર ડિવિઝનના સર્કલ ઓફિસ, હેઠળના 4 પેટા વિભાગ હેઠળના આશરે 40000 ગ્રાહકો માટે સ્થળ પર માસિક/દ્વિ-માસિક બિલિંગના વાર્ષિક કાર્ય માટે ટેન્ડર નં 56007656 થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 1475 /-ડિપોઝીટ ₹ 30000.0 /-અને…

પંચાયત તલાટીઓ મહેસૂલી કામગીરી નહી કરે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જોબ ચાર્ટ નક્કી ન થતાં રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને વધારાની તમામ કામગીરીઓથી અળગા રહેશે રાજ્યમાં તલાટી કમ મંત્રીઓએ વધતા કામના ભારણ સામે વિરોધ નોંધાવતા મહેસૂલી કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે…

સમથેરવા પ્રા.શાળા માટે MOU કરાયા

પ્રાથમિક શાળાના કુલ 12 ઓરડાઓ સંસ્થાના 100 ટકા અનુદાનથી બંધાશે સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના કુલ 12 ઓરડાઓ સંસ્થાના 100 ટકા અનુદાનથી બાંધી…

ચુંટાયેલા કાઉન્સીલરોનો સન્માન સમારોહ યોજાયો

ચુંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની વચ્ચે રહી સમસ્યાઓને પ્રાથમીકતા આપવી જોઈએ: જીતુ સોમાણી વાંકાનેર: શહેરના પેડક વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચુંટાયેલા કાઉન્સીલરોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના…

ભેરડાના યુવાને પ્રેમ લગ્ન કનારના પિતાને માર

જાલસીકા પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવતીનું મોત બાઈક સ્લીપ થતા જીનપરામાં રહેતા યુવાનનું મોત લજાઈ ચોકડી પાસે થયેલ અકસ્માતમાં બીજા યુવાનનું પણ મોત વાંકાનેર: તાલુકાના ભેરડા ગામના યુવાનને ઉંડવી (તા:થાનગઢ) ગામની છોકરી સાથે પ્રેમ સબંધ હોય જેથી લગ્ન કરવા…

વઘાસીયા ટોલનાકે ટેક્સ ભરવા બાબતે બબાલ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

વઘાસીયાના ત્રણ ક્ષત્રિય અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ ‘આજ પછી અમારી ગાડી ઉભી રાખશો તો મજા નહી આવે’ લોકલ વાહન ચાલકો પાસેથી ટેક્સ નહીં વસૂલવા રજુઆત પણ થઇ હતી વાંકાનેર: વઘાસીયા ટોલનાકે વધાસીયાની એક ક્રેટા કારના ચાલકે ગાડી ઉભી નહી…

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

અરણીટીંબા તલાવડીની પાસે રહે છે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે યુવાનને રાત્રીના મારામારીના બનાવમાં ઈજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ઋત્વિક ભરતભાઈ સંતોલા નામના ૨૦ વર્ષના યુવાનને તા.૧૩ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેના ઘર નજીક…

ઈકોમાં દેશી દારૂ સાથે ખીજડીયાનો યુવાન પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળ્યો વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામના શખ્સને ઈકો કારમાં દેશી દારૂ જેવું કેફી પ્રવાહી હેરાફેરી કરતા પોલીસ ખાતાએ પકડેલ છે બીજા બનાવમાં મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળી આવતા કાયદેસર…

બાઇકને કારે હડફેટે લેતા કાકા-ભત્રીજાના મરણ

લુહાર સમાજમાં અરેરાટી જડેશ્વર દર્શન કરવા જતા હતા કાકા રર વર્ષના ભત્રીજો ત્રણ વર્ષનો રાતીદેવરી ગામથી આગળ રામદેવ પીરના મંદીર પાસેની ઘટના વાંકાનેર: અહીંથી લુહારી કામ સાથે સંકળાયેલા પરિવારો ત્રણ મોટર સાયકલ લઇ જડેશ્વર દર્શન કરવા જતા રાતીદેવરી ગામથી આગળ…

ઘર પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષા ચોરાઈ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

લાલપર ગામની ઘટના વાંકાનેર: તાલુકાના લાલપર ગામના એક શખ્સની ઓટો રીક્ષા ઘરની બહાર પાર્ક કરેલ જે કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના વાહીદભાઈ વલીભાઇ ખીયાણી/સંધી (ઉ.વ.૪૮) એ…

Content Copying Forbidden !!

error: Content is protected !!