કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

કોઠીના કેશુભાઈનું કાર હડફેટે મોત

રાજકોટ દવાખાનામાં દમ તોડયો

નવા મહિકા પાસે કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતા અકસ્માત

વાંકાનેર તાલુકાના નવા મહિકા પાસે કારની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. વાંકાનેરના કોઠી ગામના વૃધ્ધ ટુવ્હીલર સહિત ફંગોળાઇ જતાં તેમનું મોત થયું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના કોઠી ગામે રહેતાં કેશુભાઇ ખીમાભાઇ બાંભણીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ ગઇ કાલે સાંજે પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે નવા મહિકા ગામ પાસે પહોંચતા એક કારની ઠોકરે ચડી જતાં વાહન સહિત રોડ પર ફેંકાઇ ગયા હતાં.
આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં રાત્રીના મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મોભીના મોતથી બાંભણીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પોલીસે કારચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!