લોકોને સાવધ રહેવા અપીલ
વાંકાનેર: શહેરની અડીને આવેલા ગઢીયા ડુંગરમાં ગઈ કાલે દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો…



ગઢીયા ડુંગરમાં ઝાડી ઝાંખરા આવેલા છે, જેમાં ગઈ કાલે એક દિપડો છાયામાં આરામ કરતો દેખાયો હતો, સમાચાર મળતા અમુક બાળકો સહિત લોકો એક ઝલક જોવા નીકળ્યા હતા, એક સાહસિકે થોડે દૂર રહી ફોટો પણ પાડેલ હતો…
લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવે છે….

