કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અંગેનો સેમીનાર

સંવેદના અંગેનો કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને BBBP લોગો બેગ વિતરણ કરવામાં આવી વાંકાનેર : ઘી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઇન્દુબેન લલીતભાઈ મહેતા કોલેજ ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા – છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમીનારનું આયોજન કરવામાં…

અપહરણ-પોકસોમાં આરોપીના શરતી જામીન મંજૂર

દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે આ કેસની મળતી માહિતી મુજબ…

નવા ફોજદારી કાયદાઓમાં પ્રસ્તાવિત બદલાવો

મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે. આ બિલ…

ભેરડા ગામે એક હડકાયા કૂતરાનો આતંક

46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં…

ગુદાના ભાગે હવા ભરી દેતા યુવાન સારવારમાં

મસ્તીમાં માટેલ રોડે સિરામિક કારખાનામાં એર કમ્પ્રેસરથી હવા ભરવી ભારે પડી વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી પૂરી કરીને યુવાન પોતાના લેબર કવાર્ટર તરફ જઈ રહ્યો હતો ત્યારે યુવાન કપડા અને શરીર ઉપર ચોટેલ માટી એર…

ત્રણ દિપડા ઘૂસી આવી વાછરડાનું મારણ કર્યું

ભયના ઓથાર નીચે જીવતા લોકો વાંકાનેર: શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે, જેમાં વાંકાનેરના મહિકા અને હોલમઢ વચ્ચે આવેલી કાબરાની ધાર પાછળ વાડીમાં એકસાથે ત્રણ દિપડા ઘૂસી આવી એક વાછરડાનું મારણ કર્યું…

જી.પંચાયતની સામાન્ય સભા ૨૮ ડીસેમ્બરે મળશે

સમિતિઓની રચનામાં વાંકાનેરને સ્થાન કેટલું મળશે? જીલ્લા પંચાયત મોરબીની સામાન્ય સભાની ખાસ બેઠક આગામી તા. ૨૮ ડીસેમ્બરને ગુરુવારના રોજ સવરે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં મળશે જે સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત…

જિલ્લા દૂધ સંઘમાં લઘુમતી સમાજને અન્યાય

ભાજપ લઘુમતી પરિવારના યોજાયેલ સ્નેહ મિલનમાં રોષ ઠલવાયો વાંકાનેર: સ્નેહ મિલનમાં લઘુમતી પરિવારના સદસ્યો અને મતદારોને નજર અંદાજ કરવામાં આવતા હોવાના વલણની ખાસ ચર્ચા કરવામાં આવી જેમાં મોરબી જિલ્લા દૂધ સંઘમાં વાંકાનેર લઘુમતી સમાજની આશરે ઓગણત્રીસ જેટલી ડેરીમાંથી વીસ હજાર…

કેસમાંથી નામ કઢાવવા જેઠ-જેઠાણીની ધમકી

જીવતી સળગાવી દેવાની- પુલથી નીચે નાખી દેવાની- વીમાવાળી ગાડી માથે ચડાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર: અહીંની દેલવાડીયાના દવાખાના પાસે રહેતા એક મહિલાએ તેના જેઠ-જેઠાણી સામે ભરણપોષણના કરેલ કેસમાંથી નામ કાઢી નાખવા મારવા દોડયાની અને ધમકી આપ્યાની સીટી પોલીસ સ્ટેશનમાં…

નકલી ટોલનાકા: આગોતરા જામીન અરજી રિજેક્ટ

મોરબી : વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી…

Content Copying Forbidden !!

error: Content is protected !!