કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મારામારીમાં ઇજા થતા વૃદ્ધા સારવારમાં

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને મારામારીમાં ઇજા થવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ હંસાબેન બલુભાઈ ભોજવીયા નામના ૫૦ વર્ષના વૃદ્ધાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.…

ઇકો ચાલકને માઝા પીવડાવી લૂંટી લેવાયો

મોરબી બહેનને તેડવા આવતા મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયા ભેટી ગયા વઘાસીયા ટોલનાકા નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ ભાનમાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચકચારી બનાવ અંગે ફરિયાદ વાંકાનેર : સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે મુસાફરોના ફેરા કરતો ઇકો ચાલક મોરબી…

PM મોદી હવે આવ્યાં WhatsApp પર

શરુ કરી વોટ્સએપ ચેનલ, શું છે અને કેવી રીતે જોડાવું?   નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ ગઇ છે. લોકો વોટ્સએપ ચેનલ દ્વારા તેમના વિશે અપડેટ મેળવી શકશે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા મેટાના નવા ફિચરમાં એડમિનને પોતાના ફોલોઅર્સ…

ધર્મનગરમાં શિવ શક્તિકા રાજાની આરાધના

પંડયા પરિવારના ઘરે ધાર્મિક આયોજન વાંકાનેર ધર્મનગરમાં પંડયા પરિવારના ઘરે શિવ શક્તિ કા રાજા એક વિશાળ ગણપતિ દાદા ની મૂર્તિની ભાવભેર સ્થાપના કરેલ છે. દરરોજ 👇🏻તારીખ 28/09/2023 સુધી બપોરે 12.30 – થાળ તથા આરતી અને સાંજે 7.45 – આરતીનું આયોજન…

છોકરીઓના વાળથી લાંબા છે આ છોકરાના વાળ

15 વર્ષના છોકરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પહેલા આ કેટેગરીમાં મોડાસાની નીલાંશી પટેલનું નામ હતું નવી દિલ્હી: દુનિયામાં લોકો અલગ અલગ પ્રકારના રેકોર્ડ બનાવે છે. કોઈ વધારે ખાઈને, કોઈ ભારે વજન ઉઠાવીને તો કોઈ મોટાપાને લઈને રેકોર્ડ બનાવે છે. આવી જ…

શૈક્ષિક મહાસંઘ દ્વારા તા.પંચા.ના હોદેદારોનું સન્માન

શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે સહકારની હૈયાધારણ અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત વાંકાનેર તાલુકા પંચાયતની નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન…

ઝવેરચંદ મેઘાણી લિખિત ચમારને બોલે

“હવે ઘડી-બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું” “બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં.” “ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?” અત્યારે એ ગામ વાંકાનેરને તાબે…

બાઇક સ્લીપ થતા યુવાનને ઇજા: હોસ્પિટલમાં

વાંકાનેર: વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ વીસ નાલા પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માત થયો હતો. જાણવા મળ્યા મુજબ મોરબીના આવેલ રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિથુન પેથાભાઇ ખેર (૨૫) નામનો યુવાન વાંકાનેર મોરબી હાઇવે…

બાઉન્ડ્રી નજીક ટ્રક ટ્રેલર પાછળ અથડાયો

સરતાનપરમાં સેન્સો ચોકડી નજીક ટ્રક ટ્રેલર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ પોતાના સાસરે પાડધરા આવતા મહીકા પાસે મળ્યું મોત વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મહીકા પાસે બંધ પડેલા ટ્રક -ટ્રેલર પાછળ અથડાતા અમદાવાદના ધંધુકા અડવાળ ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.…

ચિત્રોથી વ્યસનના નુકસાનની સમજણ આપી

અરણીટીંબા શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન વાંકાનેર: મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ટોબેકો કન્ટ્રોલ વિભાગ તેમજ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વાંકાનેરની અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક…

Content Copying Forbidden !!

error: Content is protected !!