કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ભૂતકથા: સાતમો હાથ — સમીમભાઇ પેઈન્ટર

આમ તે દિવસથી કોઇ વખત અમે હરખણીમાં પહોર ચારવા ગયા નથી પીપળીયા રાજના કડીવાર અબ્દુલ ઉસ્માન ઉર્ફે સમીમ પેઈન્ટરે લખેલ આ લેખ રંગતરંગ સામયિકના તારીખ: ૧લી જૂન ’૮૮ ના અંકના પેઈજ ૯૫ અને ૯૬ ઉપર પ્રગટ થયેલો. ભૂત-પ્રેતનું અસ્તિત્વ ચર્ચાનું…

રાણેકપરમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતીનો કાર્યક્રમ

વાંકાનેર પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેવો ઉદેશ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણેકપર ગામ ખાતે તારીખ 12-7-2023 ના રોજ સાંજે સાયબર ક્રાઇમ અંતર્ગત લોકજાગૃતિનો સેમિનાર સીટી પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આજના આધુનિક…

તરકીયામાંથી ૬૦ કિલો ગાંજો જપ્ત

ગાંજાની ખેતી કરનાર શખ્સને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દબોચ્યો વાંકાનેર: વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે રહેતો શખ્સ ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરતો હોવા અંગેની મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે…

રાજ્યસભા ચૂંટણી: વાંકાનેરના કેસરીદેવસિંહ ઉમેદવાર

વાંકાનેરવાસીઓમાં આનંદની લાગણી ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના…

ગારિયા અને રાજગઢના શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાનો ગારિયા ગામનો એક શખ્સ મોરબી જુગાર રમતા ઝડપાઇ ગયો છે. મળેલ માહિતી મુજબ મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં આવેલ ઓફીસમાં પોલીસે રેડ કરીને ચાર જુગારીની રોકડા 52,000 સાથે ધરપકડ કરેલ છે. મુકેશભાઇ જેરામભાઇ રાંકજાની મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે…

વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને પકડી પાડયા હતા. મળતી માહિતી મુજબ આરોપી હનીફ યાકુબભાઈ ભટ્ટી અને વરલીનો જુગાર રમવા આવેલ જાવીદ અબ્દુલકરીમભાઈ કૈડા નામના યુવાનને ઝડપી…

અઢી વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધુ

અરેરાટી! માટેલ નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : મોરબી જિલ્લાના રખડતા ઢોરની જેમ કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના બાળકને કૂતરાએ ખતરનાક રીતે બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું…

સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. બેડીપરા શ્રમજીવી સોસાયટી સહકારી મંડળીના પ્રમુખશ્રી રણછોડભાઈ કોબીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થી મિત્રો તથા સ્વજનોને જણાવવાનું…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-3

હપ્તો: ત્રીજો રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી…

વન વિભાગની નર્સરીમાં રાહત ભાવે રોપા ઉપલબ્ધ

સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે વાંકાનેર ખાતે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપાઓ જેવાકે સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે. જેથી રસ ધરાવતા અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!