કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને પકડી પાડયા હતા.


મળતી માહિતી મુજબ આરોપી હનીફ યાકુબભાઈ ભટ્ટી અને વરલીનો જુગાર રમવા આવેલ જાવીદ અબ્દુલકરીમભાઈ કૈડા નામના યુવાનને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!