વાંકાનેરમાં કોરોના, સિંધાવદરમાં દારૂ, લાકડધારમાં હથિયાર, કેરાળા બોર્ડ પાસે મળેલ મૃતદેહ ભોરણીયા શેરીના યુવાનનો
વાંકાનેર તાલુકાના ટૂંકમાં સમાચાર નીચે મુજબ છે… વાંકાનેર, હળવદ, ટંકારામાંથી 1-1 અને મોરબી તાલુકામાંથી 2 મળી કુલ 5 દર્દીઓ રિકવર થયા છે. જેને પગલે આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ જિલ્લામાં 36એ પહોંચી ગયા છે. સિંધાવદર સૌરાષ્ટ્ર સમરણ આશ્રમ જવાના રસ્તે…