યાર્ડમા કપાસ વેચાણના રોકડા સેરવી લીધા
યાર્ડમા કપાસ વેચી વાડીએ જઈ રહેલા ખેરવાના ખેતમજૂરના ખિસ્સામાંથી રોકડા રૂ. 56,700 ચોરાયા
નગરપાલિકામાં મુખ્ય અધિકારીની ખાલી જગ્યા ક્યારે ભરાશે?
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી
હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો…
આઇટીઆઇ બિલ્ડીંગ, નવા/જૂના વઘાસિયા રોડ અને માટેલના વિકાસકામો મંજૂર
આઇટીઆઇ બિલ્ડીંગનું રીનોવેશન , નવા/જૂના વઘાસિયા રોડનું નવીનીકરણ અને માટેલમાં આંગણવાડી નંદઘર બનશે વાંકાનેર ખાતે આઇટીઆઇ બિલ્ડીંગના નવીનીકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર 11/2/2023 ના રોજ બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 27/02/2023 છે, આ કામ 66.70 લાખ…
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા કાર્યક્રમો યોજાયા
વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમારોહમાં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ…
ગુજરાતમાં આવતા અઠવાડિયે માવઠું થવાની શક્યતા
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆારીના અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠું પડે એવી આગાહી કરતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે એવી વાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી…
વાંકાનેર યાર્ડમાં પેનલના વિજેતા ઉમેદવારોનું ભાજપે સન્માન કર્યું
ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય ઉમેદવારોને વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.…
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ
આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે MYSY Scholarship 2022-23 શું છે? આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…
વાંકાનેર રાજપરિવારના સંબંધીઓ અને અન્ય વિગતો
રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા. રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા…