વાંકાનેરના પેડકમાંથી અને પંચશિલ સોસાયટીમાંંથી વિદેશી દારૂ ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેડક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી – જુદી બ્રાન્ડની 97 બોટલ સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં નાગાબાવા મંદિર સામે…