વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર જીજે – 12 – બિટી – 9298 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક મહેશ ગરમસિંહ વીંછીયાભાઈ નામના દાહોદના વતની યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા ગરમસિંહ નળવાયાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close