વાંકાનેર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો
મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણીનું અને બપોરે મહાપ્રસાદ ( ફરાળ )નુ આયોજન વાંકાનેર : મોરબી તાલુકાના અને વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સજનપરમાં આવેલ ” શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ” ખાતે શ્રી જડેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં…