કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

જિલ્લામાં એએસઆઈ/ હેડ કોન્સ્ટેબલ/ કોન્સ્ટેબલની બદલીઓ

વાંકાનેર અને ટંકારાનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 32 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટાપાયે ફેરબદલ થઈ છે. વાંકાનેર સિટીના પ્રદીપસિંહ ઝાલાની મોરબી સિટી એ…

એક સાથે 157 નાયબ મામલતદારોની બદલી

મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે.…

ગુજરાત પોલીસમાં 261 ASI બન્યા PSI

મોરબી જિલ્લામાંથી રાણાનો સમાવેશ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા PSI ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ પ્રક્રિયા થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, 261 ASI બન્યા PSI બન્યા છે, જેમા મોરબી…

ટંકારાના સ્પા સંચાલકની જાહેરનામા ભંગ સબબ ધરપકડ

મોરબી: અહીં સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર આવેલ સ્પામાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય બંને સ્પાના સંચાલકોની સામે મોરબી…

રાજગઢના ડંપર ચાલક સામે ખનીજ વિભાગની કાર્યવાહી

વાંકાનેર: મોરબીમાં માઇન સુપરવાઇઝર વી.એચ.કંદોઈ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં તા.૨૯-૩ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં નીકળેલ ડમ્પર નંબર જીજે ૧૩ એએકસ ૧૯૫૪ ને અટકાવવામાં આવ્યું હતું. તેમાં ફાયર કલે ખનીજ…

યુસીસી અંગેની બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓનો ઉગ્ર વિરોધ

મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની…

મોરબી જિલ્લામાં તમામ શિક્ષકોને આઈકાર્ડ અપાશે

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ આપવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આ આઈકાર્ડ તૈયાર કરવામાં આવશે… મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા…

ડમ્પર હડફેટે અકસ્માતમાં પરપ્રાંતીય આઘેડનું મરણ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા યુવાનને મોરબીમાં ડમ્પર હડફેટે ઇજા થતા મરણ નીપજેલ છે… જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક આવેલ દિયાન પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતા…

મકનસર નજીક કાર સળગી, કોઈ જાનહાની નહિ

એક જાગૃત નાગરિકે મોકલેલ વિડિઓ અનુસાર વાંકાનેર મોરબી હાઈવે પરથી પસાર થતી કાર બપોરના સુમારે અચાનક સળગી ઉઠી હતી મકનસર ગામ નજીક કારમાં આગ લાગી હતી આખી કાર બળીને ખાખ થઇ ગઈ હતી, સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી…

ચોરાઉ બાઈક સાથે માટેલમાં રહેતો શખ્સ પકડાયો

વાંકાનેર: માટેલમાં રહેતો એમપી નો શખ્સ મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા તથા જયદીપભાઇ દેવસુરને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઇક સાથે…

Content Copying Forbidden !!

error: Content is protected !!