નવી રાતીદેવડીના યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

અકસ્માતમાં ઇકો ટોટલ લોસ થઈ ગયેલ જેના હપ્તા ભરવાનું ટેન્શન હતું વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને લીધેલ ઇકો ગાડીના હપ્તા ચડી ગયા હતા જેની ચિંતામાં તેણે મોરબીના લખધીરપુર રોડ ઉપર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો… જાણવા મળતી…


