જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની
ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…