કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન

ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન

ટંકારા અને વાંકાનેર તાલુકાના ખેડૂત ભાઈઓને ખુશ ખબર ! મજબૂત અને લાંબુ ટકે એવી ફેન્સીંગ કરાવો ખેડૂત ભાઈઓ માટે ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન, કેમકે ખેડૂત સીમેન્ટ પ્રોડક્ટ -બાબલાભાઈ તથા મંજૂરભાઈ અમરાપરવાળા, વર્ષોથી ખેડૂતોની જરૂરિયાતને સમજતા, વાડી અને ખેતરને જંગલી…

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

પ્રિય ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે દરેક કંપની માટે ટપક સિંચાઈની સબસીડી એકસરખી હોય છે, અને એકવાર સબસીડી મળ્યા પછી, પુનઃ સબસીડી મેળવવા માટે 7 વર્ષની રાહ જોવી પડે છે. આથી, તમારા નિર્ણય લેવા પહેલા થોડું વિચારો !…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

અરજી કરવા આવતી કાલ છેલ્લો દિવસ ક્ષતિ સુધારવા કાગળો વીસીઇ/ગ્રામસેવક કે ત. ક. મંત્રીને પહોંચાડવા અનુરોધ ઓક્ટોબર માસમાં થયેલા વરસાદના કારણે નુકસાન પામેલ ખેતી પાકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિરાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની…

PM પાક વીમા યોજનામાં મોટો ફેરફાર

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં હવે જાનવરોએ પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન આપતાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) માં મહત્વના સુધારા કર્યા છે. આગામી ખરીફ સિઝન (2025) થી જંગલી પ્રાણીઓના…

પાક નુકસાની ફોર્મ ભરવા માટે ખાસ સુચનાઓ

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

વાંકાનેર: પાક નુકસાની ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નીચેની સૂચનાઓ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે… ૧) બેન્ક પાસબુક માં જો IFSC code જુનો હશે તો નહિ ચાલે૨) સંયુક્ત ખાતેદાર હોય તો તે બધાને સહી કરવા હાજર રાખવા પડશે,…

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

છોડની સમૃદ્ધી સાથે ખેતીને જીવતદાન માટે આજે જ અપનાવો કેમિકલ વગરનું ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર બાગાયતી ખેતી, ફુલ-છોડ, વૃક્ષ તથા નારીયેળ માટે સ્પેશ્યલ તૈયાર કરેલ 100% નેચરલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મરઘાં ખાતર માટે આજે જ સંપર્ક કરો વર્તમાન સમયમાં ખેડૂતો ખેતીમાં…

આરડીસી બેંક ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

માવઠાગ્રસ્ત ખેડૂતો એક વર્ષ માટે લાભ લઇ શકશે રાજકોટ : ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં…

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

Content Copying Forbidden !!

error: Content is protected !!