કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

હવે ખેડૂતોને ‘ફાર્મર આઈ ડી’ આધારે ખાતર વિતરણ

હવે ખેડૂતોને 'ફાર્મર આઈ ડી' આધારે ખાતર વિતરણ

ફાર્મર આઈડી મેળવવા/નોંધણી માટેની માહિતી ગુજરાત સરકારે ખેડૂતોની જમીન અને પાકની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે ખાતર વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ફાર્મર આઈડી (Farmer ID) ફરજિયાત બનાવ્યું છે. હવે ખેડૂતોને તેમના યુનિક આઈડી દ્વારા માસિક ખાતરનો જથ્થો (દા.ત.…

તાર ફેન્સિંગ માટે સહાયની રકમમાં થયો વધારો

તાર ફેન્સિંગ માટે સહાયની રકમમાં થયો વધારો

‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં પણ વધારો તાર ફેન્સિંગ પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% મુજબ સહાય ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે: મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ.…

હવે બેરલ કે વાહનમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

ખેડૂતોની ચિંતામાં વધારો 200-200 લિટર ડીઝલ લેવા માટે પંપ સુધી ધક્કા ખાવા પડશે 200 લીટર મળે છે ખરું? રાજ્યના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સીધી અસર કરતો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા…

ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને સરકારી સબસિડી

પાંચ વર્ષ માટે પ્રતિ એકર ₹10,000 ની સબસિડી મળશે દેશી ગાયોની ખરીદી માટે ₹ 25,000 સુધીની નાણાકીય સહાય કેવી રીતે મેળવવી તે જાણો આજના સમયમાં, જ્યારે આખું વિશ્વ રસાયણમુક્ત અને ઓર્ગેનિક ખોરાક તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કૃષિમાં પણ…

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

કપાસમાં રૂ. 557 અને મગફળીમાં રૂ. 254 નો વધારો જાણો તમામ 12 ખરીફ પાકોના નવા ભાવ ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર…

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

૧૧ તજજ્ઞોની આગાહી હોનારત, વાવાઝોડું કે સુનામીનો ભય નથી જુલાઇમાં એક વરસાદ તેજ પવન સાથે આવશે બે વખત ૭ થી ૧૫ દિવસની વરસાદની ‘હેલી’ થશે ૧૫ જૂન, ૨૧ જૂન અને 3 જી જૂલાઈ એમ ૩ તબક્કામાં વાવણી થશે રાજકોટઃ જળક્રાંતિ…

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

યુરિયાના ભાવમાં વધારો થવાની ભીતિ ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે…

સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે સંપર્ક કરો એકતા વાયર નેટીંગ

સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે સંપર્ક કરો એકતા વાયર નેટીંગ

ખેડૂત મિત્રો માટે ખુશખબર ખેતરની સુરક્ષા થશે હવે સાવ સસ્તામાં તમારા ખેતરમાં ઉભા પાકને રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી આજે સુરક્ષિત કરો એકતા વાયર નેટીંગને સંગ… વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે સિમેન્ટના થાંભલા તેમજ ખેતર માટે ફેન્સીંગ તારના ઉત્પાદક…

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

૪૨ ઘટકો માટે સબસીડી કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોનનો સમાવેશ વાંકાનેર: જિલ્લા ખેતીવાડી…

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ…

Content Copying Forbidden !!

error: Content is protected !!