કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

રૂપાલાને 3 એપ્રિલે દિલ્હી દરબારમાં બોલાવાયા

વાંકાનેર: રાજકોટના ગરમાયેલા રાજકારણ વચ્ચે રૂપાલાને દિલ્હી અથવા ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની મનાય છે. 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર તાળા લાગ્યા છે. જો કે ભાજપ…

સણોસરા હુમલાની પોલીસ ફરિયાદ લેતી નથી

રાજકોટ તાલુકાના સણોસરા ગામે એક ખેડૂત પર તાલુકા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ દ્વારા હુમલો કરવાની ઘટનાને દિવસો વીત્યા પછી પણ કુવાડવા પોલીસખાતું ફરિયાદ નોધતું નથી, એ મતલબની ભોગ બનનારે રાજકોટના પોલીસ કમિશ્નરને અરજી કરેલ છે. અરજીમાં સણોસરાના ઈલ્યાસ રહીમભાઈ…

હોળીની જવાળા મુજબ ઓણ વરસાદ વહેલો

ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા વાંકાનેર: વર્ષોથી હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે હોળી પ્રાગટય સાથે પશ્ચિમનો પવન રહેવાની સાથે જ્વાળાઓ નૈઋત્ય દિશામાં ઘુમાવ રહેતા ઓણ સાલ વરસાદ વહેલો હોવાનું અનુમાન…

મ.ભો.યોજનામાં બાળકો માટે ખર્ચ ફાળવણીમાં વધારો

અમદાવાદ: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા છેવટે લાંબા સમયની માગણી પછી પીએમ પોષણ યોજના હેઠળની મધ્યાહન ભોજન યોજનામાં બાળકો પાછળ ખર્ચાતી રકમમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાના રસોડા માટે અત્યાર સુધી ધોરણ 1 થી 5…

રાજકોટ લોકસભાની 2019 ની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના નીચે મુજબના કુલ સાત વિસ્તાર આવે છે. જેમાં હાલ સાતેસાત ધારાસભ્યો ભાજપના છે. ગત લોકસભાની ચૂંટણીનું ટોટલ પરિણામ જોતા પહેલા તેમની નીચે આવતી ધારાસભાનું વર્ષ 2022 નું પરિણામ જાણીએ… (1) ટંકારા ધારાસભા વિસ્તાર (દુર્લભભાઈ…

26 હજાર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધ્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26…

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ

હેલ્પલાઈન નંબર 1095 પોલીસ સ્ટેશનેથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજે સોમવાર (11 માર્ચ 2024) થી શરુ થવા જઈ રહી છે. જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.20 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું…

ખેડૂત સલાહ: જીરુંના પાકને વેચી દેજો

સંગ્રહ કરશો તો માથે પડશે, આટલો રહેશે ભાવ અમદાવાદ: ભારતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન, પ્રતિકૂળ હવામાનને કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો હતો, પરિણામે ૨૦૨૨-૨૩ની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો. જેથી ચાલું વર્ષ ૨૦૨૩-૨૪…

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ

મુસાફરી કરતા પહેલા આ ફેરફારનું ધ્યાન રાખશો વાંકાનેર: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ…

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે…. આથી આપ જાહેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!