કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

સહાય મેળવવાની અરજી કરવામાં મોડા પડતા નહીં

  ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ઓન લાઈન અરજી કરવી ફરજીયાત ખાસ કૃષિ રાહત પેકેજ – ૨૦૨૪ માટે અરજી કરવા ૨૫ (આજથી) થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE…

ખેડૂતો માટે સરકારે કરી સહાયની જાહેરાત

ખેડૂતોને 1418 કરોડની સહાય , કયા ખેડૂતને મળશે મદદ વાંચો ગાંધીનગર: ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને…

આધારકાર્ડની સાથે જમીનનો સરવે નંબર કરાશે લીંક

ખેડૂતોને થશે મોટો લાભ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી* અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે તમારી જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવામાં આવશે અને સરકાર તરફથી ૧૧ ડીજીટનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે ડિજિટલ…

નવી રોજગારલક્ષી ટેક્સટાઈલ્સ પોલીસી જાહેર

પાવરલૂમ્સ વાળાને ફાયદો કેપીટલ – વ્યાજ સબસીડી વધી રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે: દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ગુજરાતનો રાજકોટ: ગુજરાતમાં ટેક્ષટાઇલ્સ ઉદ્યોગને વેગ આપવા તથા રોજગારલક્ષી ક્ષમતા વધારવા માટે રાજય સરકારે આજે નવી ટેક્ષટાઇલ્સ પોલીસી જાહેર કરી…

પોલીસ ફરિયાદ કરતા પહેલા ખાસ આ જાણો

ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત અને તપાસ સમરી, જડતી, મુદ્દામાલ કબજે લેવા તથા હાથકડી પહેરાવવા અને સરપંચની ફરજો બાબત વાંકાનેર: કોઈ પણ પોલીસ ફરિયાદ કરવાની હોય ત્યારે તમારી વાત પોલીસ કર્મચારી નોંધે કે તમારી લેખિત અરજી સ્વીકારે પણ અરજી સ્વીકાર્યાનો આધાર…

સીસીઆઇ દ્વારા પહેલીથી ટેકાના ભાવે કપાસની ખરીદી

વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી…

પંચાયત હસ્તકના રસ્તાઓ કોન્ક્રીટ માર્ગો બનશે

ગામડાઓના 787 માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા માટે ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી ગાંધીનગર: રાજ્યમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની ખસ્તા હાલતથી પરેશાન લોકોને હવે રાહત મળી શકે તેમ છે. ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને…

3 વર્ષની ટોચના કપાસના ભાવ હજુ કેટલા ઉપર જશે?

રાજકોટ : ગુજરાતમાં વાવેતરમાં ઘટાડા અને ગયા મહિને પડેલા અતિ ભારે વરસાદના કારણે કપાસની ઊપજ ઓછી થવાની આશંકા છે, પરિણામે રાજ્યમાં કપાસના બજાર ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોને આગામી સમયમાં તેમના પાક પર સારા વળતરની આશા છે. ગુજરાતની કૃષિ…

રેલવેના 8 કર્મચારીઓ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત

સિંધાવદર સ્ટેશન માસ્તરનો સમાવેશ રેલ્વે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 8 કર્મચારીઓનું રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન)…

Content Copying Forbidden !!

error: Content is protected !!