કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

બ્રહ્મસમાજને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માંગ

વાંકાનેરના ભરત ઓઝાએ માંગ ઉઠાવી ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે રાજકોટ: શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ…

તરણેતર મેળામાં પદાર્થ સુંઘાડી બે વૃદ્ધને લૂંટ્યા

તરણેતર મેળામાં પદાર્થ સુંઘાડી બે વૃદ્ધને લૂંટ્યા

તરણેતર મેળામાં જનારા સાવધાન ! કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા રાજકોટ: તરણેતરના મેળામાં ઝેરી પદાર્થ સુંઘાડી, ખવડાવી કે પીવડાવી મતા તફડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. બે વૃદ્ધને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની…

સાવધાન ! APK ફાઈલ ખોલતા નહીં !!

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઇ જશે જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા નહીં, કારણ કે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો રસ્તો અપનાવ્યો છે જેમાં ફાઈલ ઓપન કરતા જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે…

આરપીએફ રાજકોટ મંડળે સરસામાન પરત અપાવ્યો

8 પ્રકારના વિવિધ ઓપરેશન હાથ ધરી સુરક્ષા-સલામતી પુરી પાડી રાજકોટ: યાત્રીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ: આરપીએફ રાજકોટ ડિવીઝનની સરાહનીય ઉપલબ્ધિઓ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન નું રેલવે સુરક્ષા બળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે રેલવે પરિસર, રેલ યાત્રીઓ અને માળખાકીય સુવિધાઓની…

રસ્તાઓ ભાંગી કેમ જાય છે? ટકાવારી ઝિંદાબાદ?

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

રસ્તાના લેયર, ડામરની થીકનેસ, ડસ્ટ સહિત તમામ પ્રક્રિયામાં મોટી ગોલમાલ : ટેન્ડરમાં દર્શાવાયા મુજબ કામ થાય તો જીંદગીભર રસ્તા ન તૂટે 100 ટકાને બદલે માંડ 40 ટકા કામ થાય; કોન્ટ્રાકટરો-અધિકારીઓની મીલીભગતને કારણે ‘લોટ-પાણીને લાકડા’ જેવી કામગીરી 10-20 ટકાનો ભ્રષ્ટાચારનો હિસ્સો…

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાઈ રેતીની માખીથી ફેલાય છે વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫…

લુણસરિયાનો શખ્સ સુરતમાં હુક્કાબાર ચલાવતા ઝબ્બે

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

નબીરાઓ પાસેથી એક કલાકના રૂ/. ૮૦૦ વસૂલતો સુરત શહેર એસઓજીએ ગતરાત્રે વેસુ ઉધના મગદલા રોડ હેપ્પી રેસિડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષમાં રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં ત્રણ મહિનાથી ચાલતા હુક્કાબારને ઝડપી પાડી ત્યાંથી ૬ હુક્કા, ૧૫ પાઈપ, ૬ ચીલમ, કોલસાના બે બોક્સ,…

સમરસ ગ્રામ પંચાયતને મળતી આર્થિક સહાય

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

મહિલા સમરસ ગ્રામ પંચાયતને વધુ આર્થિક સહાય મળે છે ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 સુધી હોય અને પહેલી વખત સમરસ ગ્રામ પંચાયત બને તો તે ગ્રામ પંચાયતને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા…

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!