કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

લાંચ લેતા ઝડપાયેલ સણોસરા ગામના સરપંચ પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે…

બિનખેતી પરવાનગીમાં હવે બાંધકામની સમય મર્યાદા દૂર

ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ ન થાય તો શરતભંગ નહીં ગણાય: સરકારનો મહત્વનો નિર્ણય હવેથી ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ ગાંધીનગર તા.16…

23 કે 24 માર્ચે ચાંદ દેખાશે: માર્ચ મહિનામાં 31 વર્ષ પછી રમઝાન આવી રહ્યો છે

છેલ્લો રોઝા આ વર્ષે સૌથી લાંબો 14 કલાક 39 મિનિટનો રહેશે: ઈદ એપ્રિલના ચોથા સપ્તાહમાં 23 કે 24 માર્ચે ચાંદના દેખાવા સાથે રમઝાન માસની શરૂઆત થશે. રમઝાન માટેના કેલેન્ડર જારી કરવામાં આવ્યા છે અને મસ્જિદોમાં નમાજ પછી કેલેન્ડર આપવામાં આવી રહ્યા છે. આ…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

રાજ્યમાં નવા H3N2 વાયરસની એન્ટ્રી, 3 કેસો આવ્યાં હોવાનું સ્વીકારતી સરકાર

રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી: જિલ્લા કક્ષાએ તમામ જથ્થો ઉપલબ્ધ ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. આરોગ્યપ્રધાન ઋશિકેશ…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વાંકાનેરના ધારાસભ્યએ વાનરનો જીવ બચાવ્યો

મોરબી જીલ્લામાં આવતી વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ગાંધીનગર સત્રમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરખેજ ગાંધીનગર હાઇવે પર રિક્ષાની હડફેટે એક વાનર ચડી જતાં તેને ઇજા થયેલ હતી જેથી કરીને તેને બચાવવા માટે ધારાસભ્યએ તત્કાલિક એનિમલ હેલ્પ લાઈનને જાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!