કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

આયુષ્યમાન ભારત યોજનામાં અપાય છે મફત સારવાર

પાંચ લાખ સુધીની અપાતી મફત સારવાર અને બીજી વિગતો વિશે જાણો  ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે…

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે… 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારેે આ તારીખ પહેલા લગ્ન કરનાર…

કોલ્ડ વેવની આગાહી: આજે ઉત્તરાયણના દિવસે પવન તેજ રહેશે

કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરજો                 ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડી કરતા વધારે અહેસાસ લોકોને સુસવાટા મારતા પવનને કારણે થાય છે. ઠંડા પવનોને કારણે ઠંડીની તિવ્રતા વધારે હોય એવું પણ…

રાજ્યમાં ઠંડીમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે

માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ પર બરફની ચાદર જામી ગઈ 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા: ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે         રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે…

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ: નિષ્ણાંતોએ આપ્યાં રાહતના સમાચાર

ચીનનો વેરિયન્ટ ભારતમાં ગઁભીર નહીં બને: ભારતના લોકોએ હર્ડ ઈમ્યુનિટી વિકસાવી દીધી છે         કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉદભવને કારણે ભારતમાં ભય ફેલાયો છે, ત્યારે ચિંતા દૂર કરતા એક નિષ્ણાતે કહ્યું હતું કે, બીએફ 7 વેરિઅન્ટ ચીનમાં છે તેટલો ભારતમાં…

પતંગ ચગાવવામાં ફીરકી લપેટવાનો કંટાળો દૂર કરવા આવી ઓટોમેટિક ફીરકી

નવ વોલ્ટની ત્રણ બેટરીથી ચાલતી ઓટોમેટિક ફિરકી મેડ ઇન ઇન્ડિયા છે: કિંમત બે હજાર આસપાસ         તમને પતંગ ચગાવવાનો શોખ છે,  પણ જો તમને પતંગ ચગાવ્યા બાદ અને પેચ લડાવ્યા બાદ ફીરકી લપેટવાનો કંટાળો આવતો હોય તો તમારો આ કંટાળો…

સૌરાષ્ટ્રના 115 જળાશયો સૌની યોજનાથી ભરવા નિર્ણય

970થી વધુ ગામોના ખેડૂતોને  લાભ : ખેડૂતોને પુરતું પાણી મળશે : 1.52 લાખ ઘનકુટ પાણી ઠલવાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ         અમદાવાદ : સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરવા નિર્ણય લેવાતા ખેડૂતોને રવી પાક માટે…

ગાય, ભેંસ, મરઘી અને બકરીના બ્રીડિંગ માટે સરકાર 50% સબસિડી આપશે

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. સંજીવ બાલિયાનએ આપી જાણકારી         ખેતી પછી પશુપાલન અને ડેરી બિઝનેસએ ખેડૂતોની આવકને વધારવાનું કામ કર્યું છે. ડેરી સેક્ટરમાં સતત વધતા માર્જિન જોઈને હવે શહેરોથી યુવા અને પ્રોફેશનલ આ બિઝનેસથી જોડાઈ…

દીકરીને મળશે એક લાખ તેતાલીસ હજાર રૂપિયા

દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડી કાર્યકરને જમા કરાવવાના રહેશે         નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, સરકાર તમારી પુત્રીના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, આ યોજના હેઠળ, સરકાર દ્વારા તમારી પુત્રીને 1 લાખ…

ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ભૂકંપ આંચકા વધ્યા

અમરેલી, કચ્છ, બનાસકાંઠા વિસ્તારમાં ધરતી ધ્રુજવાથી લોકોમાં ગભરાટ         આજે 21 ડિસેમ્બરે અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સાવરકુંડલાના મિતિયાળા ગામે ધરતી કંપના સતત આંચકા અનુભાઈ રહ્યા છે, જેને ધ્યાને લઈ ગાંધીનગરથી એક ટીમ મિતિયાળા ગામે જવા રવાના થઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!