કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

ડુંગળીના ભાવ વધવાની હવે શક્યતા

ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી…

સૂર્ય ઘર મફત વીજળી અને સૂર્યોદય યોજના વચ્ચેનો તફાવત

પીએમ સૂર્યોદય યોજના પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત યોજનાની જાહેરાત કરી, જેમાં લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. આ યોજના અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે લોકોને કેવી રીતે ફાયદો થશે અને છત…

સહકારી/ દૂધ સહકારી મંડળીઓએ જાણવા જેવું

સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે ગાંધીનગર: ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી…

શું તમારે સોલાર ઘર પર નાખવી છે?

પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડી મળશે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સરકાર વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. નાગરિકોના વીજળીના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…

ભારતમાં બાળક 1.12 લાખના દેવા સાથે જન્મે છે

RTIમાં ચોંકાવનારો ખુલાસો કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! કેન્દ્ર સરકારે લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઇ લીધી કેન્દ્રની સરકારે દેવાની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે. દેશ દુનિયાની મોટાભાગના દેશો, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી…

માર્ગ અકસ્માતના કિસ્સામાં આ નંબરો પર કૉલ કરો

અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ નંબરને તમારા ફોનમાં અગાઉથી સાચવો. આ હેલ્પલાઇન નંબરો દ્વારા, તમને એક કોલ પર તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો. ઘણી વખત તમારી સામેની વ્યક્તિની ભૂલને કારણે તમે અકસ્માતનો શિકાર બની…

ઓનલાઇન ફાર્મસી સામે કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. ખફા

વેપારીને કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે અમદાવાદ: ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. જ્યારે ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે…

યુરિયા ગોલ્ડ લોન્ચને સરકારે આપી મંજૂરી

કિંમત ઓછી અને ફાયદા છે શાનદાર કેન્દ્ર સરકારે યુરિયા ગોલ્ડ લોન્ચ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે સલ્ફર કોટેડ યુરિયા દાખલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે ખેડૂતો સુધી યુરિયા ગોલ્ડ પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ…

જો રસોઈ ગેસ લીક થાય તો શું કરવું?

ઘણી વાર રસોડામાં કોઈ કારણોસર સિલિન્ડરમાંથી ગેસ લીક થઇ જતો હોય છે. આવા સંજોગોમાં ગભરાવાની બદલે નીચે મુજબની ટિપ્સને અનુસરો…. 0 ગેસ ખૂબ જ ખતરનાક છે. તેથી, કોઈ પણ પ્રકારના અગ્નિશામક ઉપકરણો લીક થવાના કિસ્સામાં નજીક રાખવા જોઈએ નહીં. 0…

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?

લાગુ થશે તો દેશમાં શું થશે અસર? જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ, દેશમાં ફરી એક વાર યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) અંગે ચર્ચા શરૂ થઈ છે. એક દેશમાં સમાન કાયદાની માંગને પૂર્ણ કરવા પર ભાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!