કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેરમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ પડી ગયો

ટંકારા તાલુકામાં 50.76 ઇંચ વરસાદ વાંકાનેર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગામી નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આજે હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ આ વખતે પહેલા રાઉન્ડમાં જ મોટાભાગના…

સીસીઆઇ દ્વારા પહેલીથી ટેકાના ભાવે કપાસની ખરીદી

વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી…

પેન્શન/ સહાય મેળવનારા હયાતીની ખરાઈ કરાવી લો

વાંકાનેર : સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના (વિધવા સહાય)નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરવા વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણીએ જણાવ્યું છે… તેઓએ જણાવ્યું છે…

વાંકાનેરમાં અધરાત્રે એકાએક વાતાવરણમાં પલટો

એક ઇંચ વાંકાનેર: મેઘરાજાએ ગત મોડીરાત્રે સાડાબારની આસપાસ ધડબડાટી બોલાવી હતી. શરૂઆતમાં પવનની લહેરખી અને પછી કડાકા-ભડાકા વચ્ચે વાંકાનેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. લાઈટ થોડીવાર માટે જતી રહી હતી, વરસાદ વચ્ચે પણ ફરી ચાલુ થઇ હતી, આ વાત પર…

અનેક ગ્રામીણ માર્ગોનું કરાઈ રહ્યું છે સમારકામ

દલડી-કાશીપર, પંચાસર–લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-પંચાસિયા રસ્તાનો સમાવેશ વાંકાનેર: તાલુકામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે… ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ…

શાળાથી ૧૫ મીટર દૂરથી જ ફટાકડા વેચી શકાશે

પોલીસ સ્ટેશનેથી નાના મોટા સમાચાર વાંકાનેર: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણ પરવાનો મેળવવા માંગતા વાંકાનેર સીટી વાંકાનેર તાલુકાના અરજદાર હોય તા. ૧/૧૦/૨૦૨૪ સુધીમાં નિયત નમૂનામાં અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા…

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેસરિયા શાળામાં ચિત્ર સ્પર્ધા

સ્વચ્છતા હી સેવા અંતર્ગત એલ.કે. સંઘવી સ્કૂલમાં કાર્યક્રમ વાંકાનેર: આજ રોજ તારીખ ૨૪/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત વાંકાનેર તાલુકાના PHC-MESARIYA અને RBSK TEAM દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી મેસરિયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ…

કબ્રસ્તાનો આગળ સાર્વજનિકનું બોર્ડ મુકવા નોટિસ

વાંકાનેર તા. ૨૩ : વાંકાનેર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના તમામ તલાટીઓને સરકાર દ્વારા નીમ થયેલ કબ્રસ્તાન તમામ મુસ્લિમ સમુદાય માટે સાર્વજનિક છે, તેવું જાહેરમાં વાંચી શકાય તેવા નોટીસ બોર્ડ ૧૦ દિ’ માં મૂકી આપવા સૂચના અપાઇ છે… ઉપરોકત વિષયે…

ટંકારા નગરપાલિકાએ 34 ટેન્ડર બહાર પાડયા

ટંકારા: ટંકારાની નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ચીફ ઓફીસર અને વહીવટદારના નામથી વિકાસ કામો માટે 34 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેની વિગત નીચે મુજબ છે… (1) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર મેટલ અને મોરમ સપ્લાય તથા પથરાણ કરવાની…

‘સેવા સેતુ’માં 680 અરજીનો સ્થળ પર જ નિકાલ

વાંકાનેર: વાંકાનેર ખાતે ગઈ કાલે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અરજદારોની 680 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો… ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાલ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!