કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મચ્છુ-1 ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના મંજુર

13450 એકર જમીન -ખેડુતોને સિંચાઈનો લાભ વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં ધીયાવડ ગામે આવેલ હયાત લીંક 3 પેકેજ 4 અને પેકેજ-6 ના પંપ્પીંગ સ્ટેશનની હયાત…

250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું

મૂળ ટોળ (ટંકારા)ના વતની વાંકાનેર: આજે હું તમને એક અનોખા વ્યક્તિત્વ “અમિયલ બાદી” (એન્જીનીયર) વિશે જણાવીશ જેમણે ગુજરાતમાં 250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેઓ મસ્જિદોના નિર્માણ માટે મફતમાં યોજનાઓ (નકશા), ઊંચાઈ યોજનાઓ અને માળખાકીય યોજનાઓ બનાવે છે…

એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે વાલી મિટિંગ

વિશાળ સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા વાંકાનેર: તાલુકામાં એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે યોજાયેલ વાલી મિટિંગ યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે સહકાર અને વિશ્વાસનો સુંદર સંવાદ થયો હતો, પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં હાજરી રહી હતી. શિક્ષકો…

વાંકાનેરનું ગૌરવ: પીએચ.ડી.ની ડીગ્રી મેળવી

વાંકાનેર:અહીંના શ્રી પ્રિયંકા એમ.સોલંકી જે એમ.ટી.ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થી છે. તેમણે ‘ટુ ઇવેલ્યુએટ પ્રમોશનલ એકટીવીટી ઓફ કાર માર્કેટસ એન્ડ ઇટસ ઇમ્પેકટ ઓન બાયર્સ ડુરીંગ ફેસ્ટીવલ પીરીયડ ઇન ગુજરાત’ વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. જેમાં કાર ખરીદી કરતી…

વાંકાનેર/ ટંકારામાં કલા મહાકુંભ 26 જુલાઈના

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

સ્પર્ધકોએ સ્થળ પર હાજર રહેવા સૂચના મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા યોજાનાર કલા મહાકુંભ 2025-26 માં તાલુકા કક્ષા કલા મહાકુંભની તારીખ અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકા – 26 જુલાઈ 2025 –…

‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

ગારીડા, તીથવા, ગારીયા, વઘાસીયા, ઘીયાવડ/વણજારા, વાલાસણ, હસનપર, વાંકીયા, હોલમઢ અને વરડુસરનો સમાવેશ ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ…

ટોળનાં યુવાનના કલેઈમ કેસમાં રૂા.13.50 લાખ મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

બાબરીયા પરિવારનો યુવાન રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના વળતરના જુદા જુદા 51 કેસોમાં રૂા.5.10 કરોડ જંગી વળતર મંજુર કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મેગા લોક-અદાલત યોજાઈ હતી. જેમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કલેઇમ કેસો મુકવામાં આવ્યા…

પ્રતાપગઢ મહિલા દુધ મંડળી કચ્છ સરહદ ડેરીની મુલાકાતે

વાંકાનેર: તાલુકાની પ્રતાપગઢ મહિલા દુધ ઉત્પાદક મંડળી દ્વારા એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સરહદ ડેરીની મુલાકાત દરમિયાન તેમાં બનતી વિવિધ પ્રોડક્ટના પલાન્ટની મુલાકત લીધી હતી, જેમ કે દુધ સ્ટોરેજ, દુધ પેકેજીગ, છાસ પંલાન્ટ, પનીર પંલાન્ટ, ઘી…

રસ્તાઓ ભાંગી કેમ જાય છે? ટકાવારી ઝિંદાબાદ?

રસ્તાના લેયર, ડામરની થીકનેસ, ડસ્ટ સહિત તમામ પ્રક્રિયામાં મોટી ગોલમાલ : ટેન્ડરમાં દર્શાવાયા મુજબ કામ થાય તો જીંદગીભર રસ્તા ન તૂટે 100 ટકાને બદલે માંડ 40 ટકા કામ થાય; કોન્ટ્રાકટરો-અધિકારીઓની મીલીભગતને કારણે ‘લોટ-પાણીને લાકડા’ જેવી કામગીરી 10-20 ટકાનો ભ્રષ્ટાચારનો હિસ્સો…

અમરાપરમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!