કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર એસ.ટી. ડેપોને-71 નવા કંડકટરોની ફાળવણી

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ 2300 જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં રાજકોટ સહિત જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે. તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગને પણ 284 નવા કંડકટરોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ…

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ

વાંકાનેર: અહીંનાં નાગરિકોને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ…

વાંકાનેર તાલુકામાં પી.આઇ. ની બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

બી. વી. પટેલની નિમણૂક વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા છ પોલીસ ઇન્સ્પેકટરની આંતરીક બદલી કરવામાં આવી છે, જેમાં લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા છે. આ સાથે વાંકાનેર તાલુકા, મોરબી બી ડિવિઝન, માળિયા…

108 ની ટીમે 2 વર્ષના બાળકનો જીવ બચાવ્યો

વાંકાનેર: 13 જુલાઈ ને બપોરે 3 ને 51 મિનિટે 108 SDH વાંકાનેર IFT લોકેશન મળેલ અને SDH વાંકાનેરથી એક 2 વર્ષના રાજેશભાઈ રવિભાઈ નામના એક નાનું બાળક કુંડીમાં પડી ગયું હોય તેની તબિયત ખૂબ જ ખરાબ હાલતમાં હતી. વાંકાનેરના ડો.…

મહમદ રફીની પુણ્યતિથિએ કાર્યક્રમ યોજાશે

સ્થળ: રાજપૂત સમાજની વાડી તા: ૩૧-૭-૨૫ વાંકાનેર: વાંકાનેરમાં સંગીતની કલાને વિકસાવવા તેમજ સંગીતની દુનિયામાં ભાગ લેનારા સ્પર્ધકોને આગળ વધારવા હેતુ મહાન ગાયક સ્વ. મહંમદ રફી સાહેબની આગામી ૪૬ મી પુણ્યતિથી નિમિતે એક ભવ્ય હિન્દી તથા ગુજરાતી ફિલ્મ સંગીત લાઇવ મ્યુઝીકલ…

અપહરણ-પોકસોના ગુનામાં આરોપી ર્નિદોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયાનો આક્ષેપ હતો વાંકાનેર: મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં અપહરણ તથા પોકસોનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને…

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ગ્રુપ-A પદમાં પસંદગી

મોમીન સમાજનું ગૌરવ પાંચદ્વારકા ગામની પરાસરા કુટુંબની પ્રતિભાશાળી દીકરી વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામની એક પ્રતિભાશાળી દીકરી ફરજાનાબાનુ રસુલભાઈ પરાસરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Exam) પાસ કરીને ગ્રુપ-A પદ માટે પસંદગી મેળવી…

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

માળીયા-પીપળીયા અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડપરના પુલ પણ બંધ કરાયા તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડતા તેમાં 21 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની…

સોમવારથી રેલ્વે રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

હવે 24 કલાકના બદલે 8 કલાક પહેલા ટ્રેનનો ચાર્ટ તૈયાર થશે ડેઈલી સવારથી 5 થી બપોરના 12 વચ્ચે દોડતી ટ્રેનનો ચાર્જ આગલી રાતે 9 અને બપોરથી સાંજ સુધીની ટ્રેનોનો ચાર્ટ સવારે 7.30 કલાકે જાહેર થશે રાજકોટ: રેલવે બોર્ડ દ્વારા જારી…

છરી વડે હુમલાનો આરોપી નિર્દોષ છૂટ્યો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર: અહીંના ફરીયાદી નરેશભાઇ ખીમાભાઇ ગોગીયાને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાનની ધમકી આપી છરી વડે હાથ ઉપર ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અરવિંદ રાણાભાઇ ગોગીયા સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ અંગેની…

Content Copying Forbidden !!

error: Content is protected !!